Public App Logo
Profile Picture

Hotlinenews

@usr69191911
1058Followers
0Following
સુરતના સચિન વિસ્તારમાં A ટુ Z હોસ્પિટલની ઉપરના મકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી. સચિન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આગનું કારણ અને જાનહાનિ અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી નથી.

<nis:link nis:type=tag nis:id=surat nis:value=Surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sachin nis:value=Sachin nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fire nis:value=Fire nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sachinfire nis:value=SachinFire nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratfire nis:value=SuratFire nis:enabled=true nis:link/> BreakingNews GujaratNews
ફૂલ વેચતી મહિલાનું 11 તોલા સોનું ચોરાયું! પોલીસે મહારાષ્ટ્રથી ચોર પકડી આખી મહેનતની કમાણી પરત અપાવી 

સુરત જિલ્લા પોલીસની મહેનત રંગ લાવી છે. કીમ ગામમાં ફૂલ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા અલકાબેન માળીના ઘરમાં થયેલી લાખોની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો. અલકાબેન સવારે મંદિર ખાતે ફૂલ વેચવા ગયા હતા ત્યારે તસ્કરે તેમના ઘરમાં ઘૂસી કબાટ તોડી 11 તોલા સોનું અને રોકડ રકમ ચોરી કરી હતી. આ દાગીના મહિલાની વર્ષોની મહેનતની બચત હોવાનું જણાવાયું છે.

ઘટનાની જાણ થતાં કીમ પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસ આરોપી સુધી પહોંચતા તેનો પીછો છેક મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના ધરણગાંવ સુધી કર્યો હતો અને ત્યાંથી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે રિમાન્ડ મેળવી પૂછપરછ કર્યા બાદ ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો હોવાની માહિતી છે. કીમ પોલીસે 11 તોલા સોનું અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ પરત મેળવ્યો. ત્યારબાદ DY CM હર્ષભાઈના હસ્તે મહિલાને તેમના દાગીના પરત સોંપવામાં આવ્યા. વર્ષોની મહેનતની કમાણી પાછી મળતા મહિલાની આંખોમાં આંસુ આવી ગયા.

<nis:link nis:type=tag nis:id=surat nis:value=Surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kim nis:value=Kim nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kimpolice nis:value=KimPolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratpolice nis:value=suratpolice nis:enabled=true nis:link/>
Breaking: સુરતમાં ફિલ્મી ઢબે અપહરણ કરાયેલા યુવકને પોલીસે છોડાવ્યો, ₹૪૦ લાખની ડિસ્કવરી ગાડી અને પિસ્તોલ જપ્ત

સુરત શહેરના અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત તારીખ ૦૧/૧૦/૨૦૨૬ ના રોજ રાત્રે આશરે ૧૦:૪૦ વાગ્યે પિસ્તોલ અને ચપ્પુ બતાવીને એક ઇસમનું બળજબરીથી અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે, અલથાણ પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને ઝડપી પાડી ભોગ બનનારને હેમખેમ મુક્ત કરાવ્યો છે.

પકડાયેલ આરોપીઓના નામ:
૧. રીષભ મુકેશભાઇ નાહટા (રહે. પાલેપોઇન્ટ, ઉમરા, સુરત)
૨. દેવ ચેતનકુમાર આહિર (રહે. અડાજણ, સુરત)
૩. લક્ષ્મણ વામનભાઇ રાઠોડ (રહે. ઉમરાગામ, સુરત)

કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ કિંમત રૂપીયા ૪૧,૪૦,૦૦૦/-):
• ચપ્પુ નંગ-૦૧ અને પિસ્તોલ નંગ-૦૧
• લેન્ડ રોવર ડિસ્કવરી ફોરવ્હીલ ગાડી (GJ-05 RM 7114) – કિંમત રૂ. ૪૦,૦૦,૦૦૦/-
• મોબાઇલ નંગ-૦૩ – કિંમત રૂ. ૧,૪૦,૦૦૦/-
આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩, આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત અને સુરતના અવનવા ક્રાઈમ અને બ્રેકિંગ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને Like, Share અને Subscribe જરૂર કરો!

<nis:link nis:type=tag nis:id=suratcrime nis:value=SuratCrime nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=althanpolice nis:value=AlthanPolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratpolice nis:value=SuratPolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=GujaratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=BreakingNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crimeupdate nis:value=CrimeUpdate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratsamachar nis:value=SuratSamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=policeaction nis:value=PoliceAction nis:enabled=true nis:link/>

Surat Crime News, Althan Police Station, Surat Police Arrest, Kidnapping Case Surat, Gujarat Police Raid, Rishabh Mukeshbhai Nahata, Dev Chetankumar Ahir, Laxman Wamanbhai Rathod, Surat News Live, Surat Police Press Note, 112 Helpline Rescue, BNS 2023 Case Surat, Althan News, Surat Samachar, Breaking Crime News Gujarat, Discovery Car Seized Surat
Girl Protest Viral: ફરી એક યુવતીએ અટકાયતની બસ રોકી! વીડિયો થયો વાયરલ, જુઓ યુવતીએ શું કર્યું?

વિરોધ પ્રદર્શન દરમિયાન અટકાયત કરાયેલા લોકોને લઈ જતી બસને એક યુવતીએ રોકવાનો પ્રયાસ કર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

વીડિયોમાં યુવતી બસ સામે આવીને તેને રોકતી જોવા મળે છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં ચર્ચા શરૂ થઈ છે.

આ સમગ્ર ઘટના અંગેની વધુ વિગતો અને વીડિયો જુઓ આ અહેવાલમાં.

 <nis:link nis:type=tag nis:id=protest nis:value=Protest nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=detention nis:value=Detention nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=delhinews nis:value=DelhiNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=studentprotest nis:value=StudentProtest nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=BreakingNews nis:enabled=true nis:link/>
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ દરમિયાન અચાનક ઢળી પડેલા કર્મચારી માટે CISF જવાન સંજય કુમાર સમયસર મદદે દોડી આવ્યા. કર્મચારીને કાર્ડિયાક અરેસ્ટ આવતા જ જવાને તાત્કાલિક CPR આપી પ્રાથમિક સારવાર આપી, ત્યારબાદ વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સમગ્ર ઘટના એરપોર્ટના CCTVમાં કેદ થઈ છે.

<nis:link nis:type=tag nis:id=suratairport nis:value=SuratAirport nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=cisf nis:value=CISF nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=cisfjawans nis:value=CISFJawans nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=cpr nis:value=CPR nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=lifesaved nis:value=LifeSaved nis:enabled=true nis:link/>
મુંબઈના શિવાજી પાર્ક ખાતે CJPના વિરોધ પ્રદર્શન દરમિયાન 75 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની માહિતી સામે આવી છે.

મળતી માહિતી મુજબ, સાંજે આશરે 5 વાગ્યે તેમને છાતીમાં તીવ્ર દુખાવો થયો હતો. પોલીસ અને તેમના સાથીદારો તાત્કાલિક મદદ માટે પહોંચ્યા અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.

ઘટનાને પગલે વિરોધ પ્રદર્શન દરમિયાન હાજર લોકો અને આયોજકોની જવાબદારી અંગે સવાલો ઉઠી રહ્યા છે. શું આ મામલે કોઈ સત્તાવાર તપાસ અથવા જવાબદારી નક્કી કરવામાં આવી છે? આ અંગે અંતિમ સ્થિતિ સંબંધિત તપાસ અને સત્તાવાર માહિતી બાદ જ સ્પષ્ટ થશે.

<nis:link nis:type=tag nis:id=mumbai nis:value=Mumbai nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=shivajipark nis:value=ShivajiPark nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=cjp nis:value=CJP nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=protest nis:value=Protest nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mumbainews nis:value=MumbaiNews nis:enabled=true nis:link/>

Mumbai Shivaji Park protest, CJP protest Mumbai, Shivaji Park death, 75 year old man death, Mumbai protest death, CJP protest latest news, Mumbai breaking news, Maharashtra protest news, Shivaji Park latest news, protest incident Mumbai, Mumbai news today, CJP Mumbai protest, protest death news, Gujarati news, મુંબઈ શિવાજી પાર્ક, CJP વિરોધ પ્રદર
Jantar Mantar Protest: વિદ્યાર્થીઓની અટકાયત દરમિયાન મહિલા પોલીસ અધિકારીની તબિયત લથડી! વીડિયો ચર્ચામાં

દિલ્હીમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન એક મહિલા પોલીસ અધિકારીની તબિયત લથડી હોવાનો વીડિયો સામે આવ્યો છે.

વિદ્યાર્થીઓની અટકાયતની કાર્યવાહી દરમિયાન મહિલા અધિકારી અચાનક અસ્વસ્થ થતાં આસપાસના લોકો અને અન્ય પોલીસકર્મીઓ તેમની મદદ માટે આગળ આવ્યા હતા.

વિરોધ પ્રદર્શન અને પોલીસની કાર્યવાહી વચ્ચે સામે આવેલી આ ઘટનાએ માનવતાના મહત્વનો મુદ્દો પણ ચર્ચામાં લાવ્યો છે.

રાજકીય મતભેદો અને વિરોધ પ્રદર્શન લોકશાહી પ્રક્રિયાનો ભાગ છે, પરંતુ આવી પરિસ્થિતિમાં પોલીસકર્મીઓ સહિત તમામ લોકોની સુરક્ષા અને માનવતા પણ મહત્વપૂર્ણ રહે છે.

<nis:link nis:type=tag nis:id=delhipolice nis:value=DelhiPolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=delhiprotest nis:value=DelhiProtest nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=studentprotest nis:value=StudentProtest nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=policeofficer nis:value=PoliceOfficer nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=humanity nis:value=Humanity nis:enabled=true nis:link/>

Delhi Police woman officer, Delhi police officer fell ill, student protest Delhi, Delhi student protest, police detention students, Delhi protest viral video, woman police officer viral video, Delhi Police latest news, student detention Delhi, Delhi breaking news, India
સુરત કલેક્ટર કચેરીએ જૈન સાધુના ઉપવાસ! ગોપીપુરા ઊર્જાભૂમિ-પાવાગઢ મુદ્દે વિરોધ ઉગ્ર

સુરત કલેક્ટર કચેરી ખાતે જૈન સાધુ પૂ. પંન્યાસ પ્રવર જિનપ્રેમ વિજયજી ગણિવર્ય દ્વારા ઉપવાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ગોપીપુરા ઊર્જાભૂમિ અને પાવાગઢ સંબંધિત મુદ્દાઓને લઈને આ ઉપવાસ શરૂ કરવામાં આવ્યો હોવાની માહિતી છે. સાધુના ઉપવાસના પગલે કલેક્ટર કચેરી ખાતે જૈન આગેવાનો તેમજ શ્રાવક-શ્રાવિકાઓની હાજરી જોવા મળી રહી છે.

ઉપવાસને સમર્થન આપવા વધુ લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચે તેવી શક્યતા છે. આ મુદ્દે સુરતમાં જૈન સમાજનો વિરોધ વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે.

<nis:link nis:type=tag nis:id=surat nis:value=Surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jainsamaj nis:value=JainSamaj nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jainsadhu nis:value=JainSadhu nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gopipura nis:value=Gopipura nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=urjabhumi nis:value=UrjaBhumi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=pavagadh nis:value=Pavagadh nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcollector nis:value=SuratCollector nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jainnews nis:value=JainNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratbreaking nis:value=SuratBreaking nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=GujaratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=GujaratiNews nis:enabled=true nis:link/>

Surat Jain sadhu protest, Surat collector office protest, Jain sadhu fasting Surat, Jinprem Vijayji, Gopipura Urja Bhumi, Gopipura Jain issue, Pavagadh Jain issue, Jain Samaj Surat protest, Surat Jain news, Jain community protest Surat, Surat breaking news, Surat collector office, Jain sadhu upvas, Gujarat Jain news, Surat latest news, સુરત જૈન સાધુ ઉપવાસ, જિનપ્રેમ વિજયજી, ગોપીપુરા ઊર્જાભૂમિ, પાવાગઢ મુદ્દો, જૈન સમાજ વિરોધ, સુરત કલેક્ટર કચેરી, સુરત બ્રેકિંગ, ગુજરાત સમાચાર
સુરતમાં ચાંદીની ચેન સાફ કરવાના બહાને ઠગાઈ! સ્થાનિકોએ 2 શંકાસ્પદોને પકડી પોલીસને સોંપ્યા

સુરતના ઉધના કૈલાશ નગર વિસ્તારમાં ચાંદીની ચેન સાફ કરવાના બહાને ઠગાઈનો મામલો સામે આવ્યો હોવાની માહિતી છે.

ઠગાઈની જાણ થતાં સ્થાનિક રહીશોએ સતર્કતા દાખવી બે શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડ્યા હતા. બંનેને પકડી લેતા વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થયા અને જાહેરમાં ભારે હોબાળો થયો હતો.

ભોગ બનનાર મહિલાએ પણ રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ બંને શંકાસ્પદ ઈસમોને પોલીસને સોંપવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાને પગલે ઉધના કૈલાશ નગર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હવે પોલીસ તપાસમાં સમગ્ર મામલાની હકીકત અને બંને શંકાસ્પદોની ભૂમિકા સ્પષ્ટ થશે.

<nis:link nis:type=tag nis:id=surat nis:value=Surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=udhnа nis:value=Udhnа nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kailashnagar nis:value=KailashNagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcrime nis:value=SuratCrime nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fraud nis:value=Fraud nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=chaincleaningfraud nis:value=ChainCleaningFraud nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratbreaking nis:value=SuratBreaking nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=SuratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=GujaratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=GujaratiNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=Police nis:enabled=true nis:link/>

Surat chain cleaning fraud, Surat silver chain fraud, Udhnа Kailash Nagar, Surat crime news, silver chain cleaning scam, chain cleaning fraud Gujarat, Surat fraud case, Surat breaking news, Surat latest news, Kailash Nagar Surat news, Udhnа Surat news, local people caught fraudsters, Surat police, Gujarat crime news, Gujarati news, સુરત ઠગાઈ, ચાંદીની ચેન સાફ કરવાના બહાને ઠગાઈ, ઉધના કૈલાશ નગર, સુરત ક્રાઇમ, સુરત બ્રેકિંગ, ચેન સાફ કરવાના બહાને છેતરપિંડી, સુરત પોલીસ, ગુજરાત સમાચાર
🚨 સુરતના ઝાંપા બજારમાં જાહેરમાં બે જૂથ વચ્ચે છૂટાહાથની મારામારીથી અફરાતફરીનો માહોલ સર્જાયો. ન્યૂ ઇન્ડિયા બેકરી પાસે બનેલી સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. CCTV ફૂટેજના આધારે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

<nis:link nis:type=tag nis:id=surat nis:value=Surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=SuratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=zampabazar nis:value=ZampaBazar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=BreakingNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=cctv nis:value=CCTV nis:enabled=true nis:link/>
Neha Bora Jantar Mantar: જંતર-મંતર પર નેહા બોરાનું આકરું નિવેદન! દિલ્હી પોલીસે લીધી અટકાયતમાં, જુઓ શું કહ્યું?

દિલ્હીના જંતર-મંતર ખાતે 2 ઓક્ટોબરે ચૂંટણી પ્રક્રિયા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને વિરોધ યોજાયો હતો.

AISAના રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરા સહિત અનેક પ્રદર્શનકારીઓને દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા હતા. અહેવાલો મુજબ, પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને અલગ-અલગ સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા. 

અટકાયત દરમિયાન નેહા બોરાએ સરકાર અને ચૂંટણી પ્રક્રિયા અંગે આકરા સવાલો ઉઠાવ્યા હતા. વીડિયોમાં તેમણે મોટી સંખ્યામાં લોકોના વિરોધમાં જોડાવાની વાત કરી છે.

<nis:link nis:type=tag nis:id=nehabora nis:value=NehaBora nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jantarmantar nis:value=JantarMantar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gyaneshkumar nis:value=GyaneshKumar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=aisa nis:value=AISA nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=delhiprotest nis:value=DelhiProtest nis:enabled=true nis:link/>

Neha Bora, Neha Bora latest, Neha Bora Jantar Mantar, Jantar Mantar protest, Gyanesh Kumar protest, Gyanesh Kumar latest news, AISA protest, AISA Neha Bora, Delhi Police detention, Neha Bora detained, Election Commission protest, SIR protest, Jantar Mantar latest news, Delhi protest October 2, Neha Bora statement, Gyanesh Kumar
સુરતમાં ‘નન્હી કિલકારી’ અભિયાન! બાળકોને POCSO કાયદા અંગે અપાશે ખાસ જાગૃતિ

સુરતમાં બાળકોની સુરક્ષા અને POCSO કાયદા અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી, સુરત દ્વારા MTB કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ગીતા ગોપી સહિત ન્યાયિક અધિકારીઓ, સુરત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કલેક્ટર અને પાલિકા કમિશનરની ઉપસ્થિતિ રહી.

‘નન્હી કિલકારી’ અભિયાન અંતર્ગત શહેરના 6 ઝોનમાં બાળકોને જાતીય સતામણી અને બાળકોના રક્ષણ સંબંધિત કાયદાઓ અંગે જાગૃત કરવામાં આવશે. સાથે જ બાળકો અન્ય બાળકો સુધી પણ આ માહિતી પહોંચાડે તેવો પ્રયાસ કરવામાં આવશે.

આ અભિયાનનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલો ભય દૂર કરી તેમને સુરક્ષિત વાતાવરણ આપવાનો અને તેઓ પોતાની સમસ્યાઓ અંગે ખુલ્લા મને વાત કરી શકે તે માટે જાગૃતિ ઊભી કરવાનો છે.

<nis:link nis:type=tag nis:id=surat nis:value=Surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=pocso nis:value=POCSO nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=nanhikilkari nis:value=NanhIKilKari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=childsafety nis:value=ChildSafety nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=pocsoawareness nis:value=POCSOAwareness nis:enabled=true nis:link/>

Surat POCSO awareness, NanhI Kilkari Surat, POCSO awareness program Surat, Surat child safety progr
હવે પોસ્ટ ઓફિસ 24x7! PMO જેવી રાઉન્ડ ધ ક્લોક સેવા? જાણો શું બદલાશે

પોસ્ટ ઓફિસની સેવાઓને લઈને મહત્વના ફેરફારની ચર્ચા થઈ રહી છે. India Postની સત્તાવાર માહિતી મુજબ પસંદગીની પોસ્ટ ઓફિસોમાં 24 કલાક Speed Post બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે. 

આવી 24x7 સેવા વ્યવસ્થાથી લોકો માટે પોસ્ટલ અને પાર્સલ સંબંધિત સેવાઓ વધુ સુલભ બની શકે છે.

શું પોસ્ટ ઓફિસ હવે PMO ઓફિસની જેમ રાઉન્ડ ધ ક્લોક કામ કરશે? કઈ સેવાઓ 24 કલાક ઉપલબ્ધ છે અને તેની વાસ્તવિક સ્થિતિ શું છે? જાણો આ અહેવાલમાં.

<nis:link nis:type=tag nis:id=indiapost nis:value=IndiaPost nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=postoffice nis:value=PostOffice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=24x7 nis:value=24x7 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=speedpost nis:value=SpeedPost nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=postofficenews nis:value=postofficenews nis:enabled=true nis:link/> 

India Post 24x7, post office 24 hours, post office operation 24x7, India Post latest news, post office latest update, Speed Post 24 hours, 24x7 Speed Post booking, India Post news, post office new rules, postal service India, PMO office 24 hours, post office 24 hour service, Indian post office, Gujarat news, Gujarati news, પોસ્ટ ઓફિસ 24 કલાક, ઇન્ડિયા પોસ્ટ, પોસ્ટ ઓફિસ ન્યૂઝ, Speed Post, 24x7 પોસ્ટ ઓફિસ
સુરત સમરસ હોસ્ટેલમાં પાણી માટે હંગામો! વિદ્યાર્થીનીઓનો વિરોધ, વોર્ડનના રાજીનામાની માંગ

સુરતની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પીવાના પાણીની સમસ્યાને લઈને વિદ્યાર્થીનીઓએ વિરોધ નોંધાવ્યો.

વિદ્યાર્થીનીઓના આક્ષેપ મુજબ, હોસ્ટેલમાં માત્ર અડધો કલાક જેટલું જ પાણી આપવામાં આવે છે. ગઈકાલે રાત્રે શરૂ થયેલો વિરોધ આજે સવારે પણ યથાવત રહ્યો હતો.

વિદ્યાર્થીનીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો અને વોર્ડનના રાજીનામાની માંગ કરી. આ ઉપરાંત જમવામાં જીવાત આવતી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.

હોસ્ટેલની વ્યવસ્થાને લઈને વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે હવે તંત્ર તરફથી શું કાર્યવાહી થાય છે તેના પર નજર છે.

<nis:link nis:type=tag nis:id=surat nis:value=Surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=samrashostel nis:value=SamrasHostel nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=SuratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vnsgu nis:value=vnsgu nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=studentprotest nis:value=StudentProtest nis:enabled=true nis:link/> 

Surat Samras Hostel, Samras Girls Hostel Surat, Surat hostel protest, Surat girls hostel news, Samras hostel water problem, Surat student protest, hostel water shortage Surat, Surat breaking news, Surat latest news, Gujarat hostel news, girl માંગ
સ્લીપર કોચમાં જનરલ ટિકિટ લઈને પહોંચી મહિલાઓ! TTEએ નિયમ સમજાવતા થયો હંગામો?

ટ્રેનના સ્લીપર ક્લાસ કોચમાં જનરલ ટિકિટ સાથે મુસાફરીને લઈને એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

દાવા મુજબ, કેટલીક મહિલાઓ સામાન્ય ટિકિટ સાથે સ્લીપર કોચમાં પહોંચી હતી. TTE દ્વારા રિઝર્વેશનના નિયમોનું પાલન કરવા કહેવામાં આવતા તેમણે વિરોધ કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં મહિલાઓ પોતાની મુશ્કેલી અંગે વાત કરતી જોવા મળે છે. જોકે, વીડિયો સાથે કરવામાં આવેલા તમામ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. રેલવેમાં રિઝર્વ્ડ અને અનરિઝર્વ્ડ ટિકિટના નિયમો મુસાફરો માટે લાગુ પડે છે. માત્ર કોઈ ચોક્કસ વર્ગના મુસાફર હોવાને કારણે રિઝર્વ્ડ સીટ પર અધિકાર મળતો નથી. આ સમગ્ર મામલો શું છે અને રેલવેના નિયમો શું કહે છે? જુઓ સંપૂર્ણ અહેવાલ.

<nis:link nis:type=tag nis:id=indianrailways nis:value=IndianRailways nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=trainrules nis:value=TrainRules nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sleeperclass nis:value=SleeperClass nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=railwaynews nis:value=RailwayNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tte nis:value=TTE nis:enabled=true nis:link/>

Indian Railways viral video, sleeper coach general ticket, general ticket sleeper coach, TTE viral video, railway rules India, sleeper class rules, train ticket rules, Indian railway ti
મુંબઈના કુર્લામાં યુવતીની છેડતીનો આરોપ! મહિલાઓએ શખ્સને પકડી RPFને સોંપ્યો, વીડિયો વાયરલ

women in Harbour Line ladies` coach at Kurla, handed to RPF

મુંબઈના કુર્લા સ્ટેશન પાસે Harbour Lineની લેડીઝ કોચમાં એક વ્યક્તિ દ્વારા મહિલાઓની કથિત છેડતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

અહેવાલો મુજબ, મુસાફરોએ વ્યક્તિને પકડી લીધો અને બાદમાં તેને Railway Protection Force (RPF)ને સોંપ્યો. વાયરલ વીડિયોમાં કેટલાક લોકો તેને રેલવે બ્રિજ પરથી નીચે લઈ જતા જોવા મળે છે. જોકે, વાયરલ વીડિયો સાથે કરવામાં આવેલા દાવાઓની સંપૂર્ણ વિગતોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને રેલવે સત્તાવાળાઓએ મામલો તપાસવા RPFને સૂચના આપી હતી. 

<nis:link nis:type=tag nis:id=mumbai nis:value=Mumbai nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kurla nis:value=Kurla nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=harbourline nis:value=HarbourLine nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rpf nis:value=RPF nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mumbailocal nis:value=MumbaiLocal nis:enabled=true nis:link/>
Vetri Payanam: તમિલનાડુમાં મહિલાઓ માટે મોટી જાહેરાત! સરકારી બસોમાં મફત મુસાફરી યોજનાનો પ્રારંભ

તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે 2 ઓક્ટોબર, ગાંધી જયંતીના દિવસે ચેન્નાઈના કોયમબેડુ બસ ટર્મિનસથી વિસ્તૃત ‘Vetri Payanam’ યોજનાનો શુભારંભ કર્યો. 

આ વિસ્તૃત યોજના હેઠળ મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને રાજ્યની વધુ સરકારી બસ સેવાઓમાં મફત મુસાફરીનો લાભ મળશે. યોજનામાં એક્સપ્રેસ, LSS અને ડીલક્સ બસો ઉપરાંત કેટલીક મોફસિલ અને ઘાટ રૂટની સરકારી બસોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 

અહેવાલો મુજબ, વિસ્તૃત યોજના હેઠળ 12,692 સરકારી બસો આવરી લેવામાં આવી છે અને દરરોજ આશરે 84.32 લાખ મહિલાઓને લાભ મળવાની અપેક્ષા છે. 

<nis:link nis:type=tag nis:id=vetripayanam nis:value=VetriPayanam nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tamilnadu nis:value=TamilNadu nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=cmvijay nis:value=CMVijay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=freebustravel nis:value=FreeBusTravel nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=women nis:value=Women nis:enabled=true nis:link/>

VetriPayanam CMVijay TamilNadu FreeBusTravel WomenFreeTravel Transgender TamilNaduNews BreakingNews IndiaNews GujaratiNews

Vetri Payanam, Vetri Payanam scheme 2026, CM Vijay, Tamil Nadu CM Vijay, Tamil Nadu free bus travel, women free bus travel Tamil Nadu, free bus scheme women, transgender
સુરતથી ઉદયપુર હવે Vande Bharat! આજથી શરૂ થઈ નવી ટ્રેન, જાણો સમય અને ખાસિયતો

<nis:link nis:type=tag nis:id=vandebharat nis:value=VandeBharat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=Surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=udaipur nis:value=Udaipur nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=SuratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=GujaratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=railway nis:value=Railway nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=indianrailways nis:value=IndianRailways nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vandebharatexpress nis:value=VandeBharatExpress nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=BreakingNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=GujaratiNews nis:enabled=true nis:link/>

સુરત અને ઉદયપુર વચ્ચે આજથી નવી Vande Bharat Express ટ્રેનની શરૂઆત થઈ છે. 🚆🇮🇳

સુરતથી સવારે 6:10 વાગ્યે ઉપડતી ટ્રેન બપોરે 1:40 વાગ્યે ઉદયપુર પહોંચશે. જ્યારે ઉદયપુરથી બપોરે 3:35 વાગ્યે પરત રવાના થઈ રાત્રે 11:00 વાગ્યે સુરત પહોંચશે.

અઠવાડિયામાં 6 દિવસ ચાલનારી આ ટ્રેનથી સુરત અને ઉદયપુર વચ્ચેની મુસાફરી વધુ ઝડપી અને સુવિધાજનક બનવાની અપેક્ષા છે.

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સુરતથી ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે તેમણે Vande Bharat ટ્રેનની આધુનિક સુવિધાઓ અને સુરતના મુસાફરો માટે તેના મહત્વ અંગે વાત કરી હતી.

<nis:link nis:type=tag nis:id=vandebharat nis:value=VandeBharat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surattoudaipur nis:value=SuratToUdaipur nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=Surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=udaipur nis:value=Udaipur nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vandebharatexpress nis:value=VandeBharatExpress nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=indianrailways nis:value=IndianRailways nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=SuratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=GujaratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=railwaynews nis:value=RailwayNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=BreakingNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=GujaratiNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=વંદેભારત nis:value=વંદેભારત nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=સુરત nis:value=સુરત nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ઉદયપુર nis:value=ઉદયપુર nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=રેલવે nis:value=રેલવે nis:enabled=true nis:link/>

Surat Udaipur Vande Bharat, Surat Udaipur Vande Bharat Express, Surat Vande Bharat, Udaipur Vande Bharat, Vande Bharat Surat, Vande Bharat Express Gujarat, Surat to Udaipur train, Udaipur to Surat train, Vande Bharat new train, Surat railway news, Surat breaking news, Gujarat railway news, Indian Railways, Vande Bharat latest news, CR Patil, C R Patil Vande Bharat, Surat news today, Udaipur train, Surat Udaipur train timing, Vande Bharat timing, સુરત ઉદયપુર વંદે ભારત, સુરત વંદે ભારત, ઉદયપુર વંદે ભારત, વંદે ભારત ટ્રેન, સુરત સમાચાર, ગુજરાત રેલવે સમાચાર, રેલવે બ્રેકિંગ, ગુજરાતી ન્યૂઝ
સુરતના પાંડેસરામાં AHTUની મોટી કાર્યવાહી!

દક્ષેશ્વરનગરમાં દેહવ્યાપારના અડ્ડા પર દરોડો પાડી પોલીસે 2 મહિલાઓને મુક્ત કરાવી હોવાની માહિતી સામે આવી છે. પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે રાજુ બંગાલી સહિત 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. રેઇડ દરમિયાન રોકડ સહિત ₹8 હજારનો મુદ્દામાલ અને 101 કોન્ડમ જપ્ત કરાયા હોવાનું સામે આવ્યું છે. ITPA હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પાંડેસરા પોલીસને સોંપાઈ છે.

<nis:link nis:type=tag nis:id=surat nis:value=Surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=pandesara nis:value=Pandesara nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahtu nis:value=AHTU nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratpolice nis:value=SuratPolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=hotlinenews nis:value=HotlineNews nis:enabled=true nis:link/>
સુરતમાં ગાંધીજી પર વિવાદિત વીડિયો! ‘Simran 143’ સામે પોલીસ ફરિયાદની માંગ, ભારે રોષ

સુરતમાં મહાત્મા ગાંધીજી અંગે કથિત અપમાનજનક વીડિયો પોસ્ટ કરવાના આક્ષેપને લઈને વિવાદ સર્જાયો છે. 😱

‘Simran 143’ નામના Instagram એકાઉન્ટ પર કથિત વિવાદિત વીડિયો અંગે ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા ઉમરા પોલીસ મથકમાં લેખિત અરજી કરવામાં આવી છે. અરજીમાં સંબંધિત વીડિયો અને એકાઉન્ટની તપાસ કરી, જો કાયદાકીય ગુનો બનતો હોય તો જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

આ મામલે શું છે સમગ્ર વિવાદ? અરજીમાં શું આક્ષેપ કરવામાં આવ્યા છે? અને પોલીસ તપાસમાં શું સામે આવે છે? જાણો આ વીડિયોમાં.

<nis:link nis:type=tag nis:id=surat nis:value=Surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahatmagandhi nis:value=MahatmaGandhi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gandhiji nis:value=GandhiJi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=simran143 nis:value=Simran143 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=SuratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=BreakingNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gandhi nis:value=Gandhi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=ViralVideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=socialmedia nis:value=SocialMedia nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=GujaratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=GujaratiNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=સુરત nis:value=સુરત nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ગાંધીજી nis:value=ગાંધીજી nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=મહાત્માગાંધી nis:value=મહાત્માગાંધી nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=વિવાદિતવિડિયો** nis:value=વિવાદિતવિડિયો** nis:enabled=true nis:link/>

Surat news, Surat breaking news, Mahatma Gandhi, Gandhi Ji viral video, Simran 143, Simran 143 Instagram, Surat viral news, Surat police complaint, Gandhi controversial video, social media controversy, Gujarat news, Gujarati news, breaking news Gujarat, Mahatma Gandhi controversy, Gandhi Ji news, Surat latest news, Instagram viral video, Gujarat breaking news, સુરત સમાચાર, સુરત બ્રેકિંગ, ગાંધીજી, મહાત્મા ગાંધી, વિવાદિત વીડિયો, સોશિયલ મીડિયા વિવાદ, ગુજરાત સમાચાર
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે કરી વાત! “તમારી હિંમતથી અનેકના જીવ બચ્યા”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોલ દ્વારા ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત મચ્છર સાથે વાત કરી અને સંકટની ઘડીમાં તેમણે દાખવેલી હિંમત, સૂઝબૂઝ અને સંયમના વખાણ કર્યા.

વડાપ્રધાને કેપ્ટન સ્મિતને કહ્યું કે આખો દેશ તેમના માટે પ્રાર્થના કરી રહ્યો છે અને તેમના સ્વાસ્થ્ય માટે ‘મહામૃત્યુંજય જાપ’ પણ કરવામાં આવી રહ્યા છે.

PM મોદીએ તેમની હિંમતને બિરદાવતા કહ્યું કે તેમની સૂઝબૂઝ અને સંયમથી અનેક લોકોના જીવ બચાવવામાં મદદ મળી.

આ સમગ્ર વાતચીતમાં PM મોદીએ ભારતીયોની માનવતા અને બીજાના જીવ બચાવવા માટે જોખમ ઉઠાવવાની ભાવનાનો પણ ઉલ્લેખ કર્યો.

<nis:link nis:type=tag nis:id=pmmodi nis:value=PMModi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=captainsmitmachar nis:value=CaptainSmitMachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=flydubai nis:value=FlyDubai nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=smitmachar nis:value=SmitMachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=indianpilot nis:value=IndianPilot nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=modi nis:value=Modi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralnews nis:value=ViralNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=BreakingNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=indianews nis:value=IndiaNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=GujaratiNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=pmmodinews nis:value=PMModiNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=કેપ્ટનસ્મિતમચ્છર nis:value=કેપ્ટનસ્મિતમચ્છર nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=મોદી nis:value=મોદી nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ફ્લાયદુબઈ nis:value=ફ્લાયદુબઈ nis:enabled=true nis:link/>

PM Modi Captain Smit Machar, Captain Smit Machar, Smit Machar FlyDubai, PM Modi FlyDubai pilot, PM Modi video call pilot, Modi talks to pilot, Indian pilot hero, FlyDubai captain news, Captain Smit latest news, Smit Machar latest news, PM Modi latest news, Narendra Modi news, Indian pilot bravery, FlyDubai incident, Captain Smit Machar Modi call, Mahamrityunjaya Jaap, PM Modi Gujarati news, Gujarati news, India breaking news, કેપ્ટન સ્મિત મચ્છર, સ્મિત મચ્છર, PM મોદી, મોદી સ્મિત મચ્છર, ફ્લાયદુબઈ, ભારતીય પાઈલટ, પીએમ મોદી સમાચાર
રાજ્યમાં મોટા વહીવટી તંત્રમાં ફેરફાર વચ્ચે સરકારે એક જ દિવસમાં બે IAS અધિકારીઓને ફરજિયાત નિવૃત કર્યા છે.  IAS અધિકારી ગૌરવ દહિયા અને કે.રાજેશને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે. બે અધિકારીઓને ફરજિયાત નિવૃત કરાતા રાજ્યની નોકરશાહીમાં ખળભળાટ મચ્યો છે. સરકારે ‘ઓપરેશન ગંગાજળ’ અંતર્ગત એક જ દિવસમાં બે IAS અધિકારીઓને ફરજિયાત નિવૃત કરી દેતા  અધિકારીઓમાં ફફડાટ છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કે. રાજેશ અને અધિક વિકાસ કમિશનર ગૌરવ દહીયાને રાજ્ય સરકારે વય નિવૃત થાય તે પહેલા જ નિવૃત કરી દીધા હતા. 

<nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=GujaratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ias nis:value=IAS nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krajesh nis:value=KRajesh nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gauravdahiya nis:value=GauravDahiya nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=hotlinenews nis:value=HotlineNews nis:enabled=true nis:link/>
“Go Gyanu Go” — વિશાલ દદલાનીએ મુંબઈમાં CJPના વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યું

CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 2 ઓક્ટોબરે યોજાનારા વિરોધ પ્રદર્શનમાં પોતે જોડાશે તેવી જાહેરાત વિશાલ દદલાનીએ કરી.

<nis:link nis:type=tag nis:id=vishaldadlani nis:value=VishalDadlani nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=cjp nis:value=CJP nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gyaneshkumar nis:value=GyaneshKumar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mumbaiprotest nis:value=MumbaiProtest nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=BreakingNews nis:enabled=true nis:link/>
સુરતમાં ગાંધી જયંતી અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી નિમિત્તે અનોખો સેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો.

અડાજણ વિસ્તારમાં દિવ્ય પથ ફાઉન્ડેશન દ્વારા 24 કલાકના સ્વચ્છતા સંકલ્પ સાથે રેંટિયો કાંતવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. 1 ઓક્ટોબર સવારે 8:30 વાગ્યાથી 2 ઓક્ટોબર સવારે 8:30 વાગ્યા સુધી જાહેર રોડ પર સતત રેંટિયો કાંતવામાં આવ્યો.

સ્વચ્છ ભારત અને વ્યસનમુક્ત યુવા મિશનના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં રેંટિયા પર કાંતવામાં આવેલા સૂતરમાંથી નાડાછડી બનાવવામાં આવશે. ત્યારબાદ આમ જનતા અને વિદ્યાર્થીઓને નાડાછડી બાંધી સ્વચ્છતાનો સંકલ્પ લેવડાવવામાં આવશે.

<nis:link nis:type=tag nis:id=suratnews nis:value=SuratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gandhijayanti nis:value=GandhiJayanti nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=swachhbharat nis:value=SwachhBharat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=Surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sevasankalp nis:value=SevaSankalp nis:enabled=true nis:link/>

suratbreaking suratnews gandhijayanti lalbahadurshastri swachhbharat swachhtasankalp sevasankalp surat purneshmodi gujaratnews hotlinenews

surat news, surat breaking news, gandhi jayanti surat, gandhi jayanti 2026, lal bahadur shastri jayanti, surat swachhta abhiyan, swachh bharat surat, 24 hours spinning wheel, rentiya kanta
સુરતઃ અલથાણ-પાંડેસરા રોડ પર પોલીસ કાર્યવાહી સામે સવાલો!

બ્રિજ પાસે બાઈકસવારને રોકવાના પ્રયાસ દરમિયાન પોલીસકર્મીએ બાઈકના પૈડામાં લાકડી નાખી હોવાનો આક્ષેપ છે. લાકડી વાગતા બાઈકસવાર રસ્તા પર પટકાયો અને પગમાં ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડ્યો હતો.

ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, ત્યારે બાઈક રોકવાની આ રીતને લઈને સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે સત્તાવાર પોલીસ વર્ઝનની રાહ જોવી જરૂરી છે.

<nis:link nis:type=tag nis:id=surat nis:value=Surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=althan nis:value=Althan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=pandesara nis:value=Pandesara nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=SuratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=hotlinenews nis:value=HotlineNews nis:enabled=true nis:link/>