સુરતના સચિન વિસ્તારમાં A ટુ Z હોસ્પિટલની ઉપરના મકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી. સચિન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આગનું કારણ અને જાનહાનિ અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી નથી.
#Surat #Sachin #Fire #SachinFire #SuratFire BreakingNews GujaratNews