સુરત કલેક્ટર કચેરીએ જૈન સાધુના ઉપવાસ! ગોપીપુરા ઊર્જાભૂમિ-પાવાગઢ મુદ્દે વિરોધ ઉગ્ર
સુરત કલેક્ટર કચેરી ખાતે જૈન સાધુ પૂ. પંન્યાસ પ્રવર જિનપ્રેમ વિજયજી ગણિવર્ય દ્વારા ઉપવાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગોપીપુરા ઊર્જાભૂમિ અને પાવાગઢ સંબંધિત મુદ્દાઓને લઈને આ ઉપવાસ શરૂ કરવામાં આવ્યો હોવાની માહિતી છે. સાધુના ઉપવાસના પગલે કલેક્ટર કચેરી ખાતે જૈન આગેવાનો તેમજ શ્રાવક-શ્રાવિકાઓની હાજરી જોવા મળી રહી છે.
ઉપવાસને સમર્થન આપવા વધુ લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચે તેવી શક્યતા છે. આ મુદ્દે સુરતમાં જૈન સમાજનો વિરોધ વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે.
#Surat #JainSamaj #JainSadhu #Gopipura #UrjaBhumi #Pavagadh #SuratCollector #JainNews #SuratBreaking #GujaratNews #GujaratiNews
Surat Jain sadhu protest, Surat collector office protest, Jain sadhu fasting Surat, Jinprem Vijayji, Gopipura Urja Bhumi, Gopipura Jain issue, Pavagadh Jain issue, Jain Samaj Surat protest, Surat Jain news, Jain community protest Surat, Surat breaking news, Surat collector office, Jain sadhu upvas, Gujarat Jain news, Surat latest news, સુરત જૈન સાધુ ઉપવાસ, જિનપ્રેમ વિજયજી, ગોપીપુરા ઊર્જાભૂમિ, પાવાગઢ મુદ્દો, જૈન સમાજ વિરોધ, સુરત કલેક્ટર કચેરી, સુરત બ્રેકિંગ, ગુજરાત સમાચાર
Udhna, Surat | Oct 3, 2026