સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ દરમિયાન અચાનક ઢળી પડેલા કર્મચારી માટે CISF જવાન સંજય કુમાર સમયસર મદદે દોડી આવ્યા. કર્મચારીને કાર્ડિયાક અરેસ્ટ આવતા જ જવાને તાત્કાલિક CPR આપી પ્રાથમિક સારવાર આપી, ત્યારબાદ વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સમગ્ર ઘટના એરપોર્ટના CCTVમાં કેદ થઈ છે.
#SuratAirport #CISF #CISFJawans #CPR #LifeSaved