સુરતથી ઉદયપુર હવે Vande Bharat! આજથી શરૂ થઈ નવી ટ્રેન, જાણો સમય અને ખાસિયતો
#VandeBharat #Surat #Udaipur #SuratNews #GujaratNews #Railway #IndianRailways #VandeBharatExpress #BreakingNews #GujaratiNews
સુરત અને ઉદયપુર વચ્ચે આજથી નવી Vande Bharat Express ટ્રેનની શરૂઆત થઈ છે. 🚆🇮🇳
સુરતથી સવારે 6:10 વાગ્યે ઉપડતી ટ્રેન બપોરે 1:40 વાગ્યે ઉદયપુર પહોંચશે. જ્યારે ઉદયપુરથી બપોરે 3:35 વાગ્યે પરત રવાના થઈ રાત્રે 11:00 વાગ્યે સુરત પહોંચશે.
અઠવાડિયામાં 6 દિવસ ચાલનારી આ ટ્રેનથી સુરત અને ઉદયપુર વચ્ચેની મુસાફરી વધુ ઝડપી અને સુવિધાજનક બનવાની અપેક્ષા છે.
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સુરતથી ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે તેમણે Vande Bharat ટ્રેનની આધુનિક સુવિધાઓ અને સુરતના મુસાફરો માટે તેના મહત્વ અંગે વાત કરી હતી.
#VandeBharat #SuratToUdaipur #Surat #Udaipur #VandeBharatExpress #IndianRailways #SuratNews #GujaratNews #RailwayNews #BreakingNews #GujaratiNews #વંદેભારત #સુરત #ઉદયપુર #રેલવે
Surat Udaipur Vande Bharat, Surat Udaipur Vande Bharat Express, Surat Vande Bharat, Udaipur Vande Bharat, Vande Bharat Surat, Vande Bharat Express Gujarat, Surat to Udaipur train, Udaipur to Surat train, Vande Bharat new train, Surat railway news, Surat breaking news, Gujarat railway news, Indian Railways, Vande Bharat latest news, CR Patil, C R Patil Vande Bharat, Surat news today, Udaipur train, Surat Udaipur train timing, Vande Bharat timing, સુરત ઉદયપુર વંદે ભારત, સુરત વંદે ભારત, ઉદયપુર વંદે ભારત, વંદે ભારત ટ્રેન, સુરત સમાચાર, ગુજરાત રેલવે સમાચાર, રેલવે બ્રેકિંગ, ગુજરાતી ન્યૂઝ
Udhna, Surat | Oct 2, 2026