સુરતના પાંડેસરામાં AHTUની મોટી કાર્યવાહી!
દક્ષેશ્વરનગરમાં દેહવ્યાપારના અડ્ડા પર દરોડો પાડી પોલીસે 2 મહિલાઓને મુક્ત કરાવી હોવાની માહિતી સામે આવી છે. પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે રાજુ બંગાલી સહિત 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. રેઇડ દરમિયાન રોકડ સહિત ₹8 હજારનો મુદ્દામાલ અને 101 કોન્ડમ જપ્ત કરાયા હોવાનું સામે આવ્યું છે. ITPA હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પાંડેસરા પોલીસને સોંપાઈ છે.
#Surat #Pandesara #AHTU #SuratPolice #HotlineNews