દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને ઝાલોદની નામદાર કોર્ટ દ્વારા ૨ વર્ષની સાદી કેદની સજાની સાથે સાથે ૧૪ લાખ રૂપીયા વળતર ચુકવવાનો આદેશ કરતાં કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો
ઝાલોદ નગરમાં રહેતાં માળી ચીરાગકુમાર કેશવલાલ આર્યા પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. ઝાલોદ નગરમાં રહેતાં ઈશ્વરભાઈ ખીમજીભાઈ વસૈયાને મકાન બનાવવાનું હોઈ તેઓ વર્ષ ૨૦૨૨ની સાલમાં માળી ચીરાગકુમાર પાસેથી ઉછીના રૂપીયા ૧૦ લીધાં હતાં. ઈશ્વરભાઈ વસૈયા પોતે વેલપુરા પ્રાથમીક શાળામાં પટાવાળા તરીકે ફરજ પણ બજાવે છે. અવાર નવાર માળી ચીરાગકુમાર દ્વારા ઈશ્વરભાઈ વસૈયાને ઉછીના આપેલ રૂપીયાની માંગણી કરતાં ઈશ્વરભાઈ વસૈયા ગલ્લા તલ્લા કરતાં હતાં. આ બાદ ઈશ્વરભાઈ વસૈયાએ પોતાની બેંક ખાતાનો રૂપીયા ૧૦ લાખનો ચેક માળી ચીરાગકુમારને આપ્યો હતો. નિયત તારીખ સમય પ્રમાણે માળી ચીરાગકુમારે ઈશ્વરભાઈ વસૈયાએ આપેલ ચેક પોતાના બેંક ખાતામાં જમા કરાવતાં ઈશ્વરભાઈ વસૈયાના બેં
Dohad, Dahod | Oct 5, 2026