Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Dahod
Ahmedabad
Amreli
Anand
Aravallis
Banas Kantha
Bharuch
Bhavnagar
Botad
Chhota Udepur
Dahod
The Dangs
Devbhoomi Dwarka
Gandhinagar
Gir Somnath
Jamnagar
Junagadh
Kheda
Kutch
Mahisagar
Mahesana
Morbi
Narmada
Navsari
Panch Mahals
Patan
Porbandar
Rajkot
Sabar Kantha
Surat
Surendranagar
Tapi
Vadodara
Valsad
Dohad
Devgadbaria
Singvad
Dohad
Dhanpur
Garbada
Limkheda
Sanjeli
Fatepura
Jhalod
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
←
News in Dohad
MORE NEWS
દાહોદ ગાંધી ગાર્ડન ખાતે ગાંધી જયંતીની ભવ્ય ઉજવણી: ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને પાલિકા પ્રમુખે પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી વંદન કર્યા
Dohad, Dahod | Oct 2, 2026
ગાંધીજીએ કહ્યું હતું કે, “સ્વરાજ (સ્વતંત્રતા) કરતાં સ્વચ્છતા વધુ મહત્વની છે.” તેમના મતે જો કોઈ સમાજ સ્વચ્છ ન હોય, તો તે સાચી સ્વતંત્રતા ભોગવવાને લાયક નથી. તેઓ માનતા હતા કે દરેક વ્યક્તિએ પોતાના ઘરની સાથે-સાથે જાહેર રસ્તાઓ અને શેરીઓ પણ સ્વચ્છ રાખવા જોઈએ. સફાઈ કામ માત્ર કોઈ એક જ્ઞાતિ કે વર્ગનું નથી, પણ દરેક નાગરિકની નૈતિક ફરજ છે... ગાંધી જયંતિ નિમિતે ખુબ ખુબ શુભકામનાઓ#gandhijayanti #dahod #congress #rahulgandhi #smartcitydahod
Dohad, Dahod | Oct 2, 2026
દાહોદ ગાંધી ગાર્ડન ખાતે પૂજ્ય બાપુને ભાવાંજલિ: ધારાસભ્ય અને પાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં સુતરની આંટી પહેરાવી અર્પિત કરાઈ શ્રદ્ધાંજલિ 📍 સ્થળ: ગાંધી ગાર્ડન, દાહોદ #GandhiJayanti #Dahod #Baapu #SutarNiAanti #Tribute
Dohad, Dahod | Oct 2, 2026
Nearby Cities
DE
Devgadbaria
SI
Singvad
DO
Dohad
DH
Dhanpur
GA
Garbada
LI
Limkheda
SA
Sanjeli
FA
Fatepura
JH
Jhalod
@royalmobileservice followed
Dohad, Dahod | Oct 2, 2026
દાહોદ સબ જેલમાં ગાંધી જયંતી નિમિત્તે વ્યસન મુક્તિ અને અહિંસા પરમો ધરમ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ગાંધી જયંતી નિમિત્તે દાહોદ સબ જેલ ખાતે કેદીઓમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને ગાંધીજીના વિચારોથી પ્રેરિત કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.દાહોદ સબ જેલ ખાતે જેલના એક બંદીવાન દ્વારા મહાત્મા ગાંધીજીનો આબેહુબ પોશાક પહેરવામાં આવ્યો હતો. ગાંધીજીની પ્રતિમા સાથે રાખીને તમામ કેદીઓ દ્વારા જેલ પરિસરમાં "ગાંધીજી અમર રહો" અને "અહિંસા પરમો ધર્મ" ના નારા સાથે ગાંધી ચિંધ્યા માર્ગે યાત્રા કાઢવામાં આવી હતી.સાથે જેલ અધિક્ષક એમ.એલ. ગમારા દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરવામાં આવી હતી. તેમણે બંદિવાનોને ગાંધીજીના જીવન મૂલ્યો સમજાવી, યુવાનો વ્યસન મુક્ત રહી સમાજના ઘડતરમાં કેવી રીતે યોગદાન આપી શકે તે વિશે માર્ગદર્શન આપ્યું હતું.
Dohad, Dahod | Oct 2, 2026
દાહોદ શહેરના વર્ડ નં. ૮ ના વનકોરવાસ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. રસ્તાઓ પર ગંદુ પાણી ભરાવાથી રહીશોને આવવા-જવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ગંદકી અને દુર્ગંધના કારણે સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની વ્યાપક ભીતિ સેવાઈ રહી છે. અગાઉ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી સ્થાનિક રહીશો દ્વારા વહેલી તકે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે માંગ કરવામાં આવી છે.
Dohad, Dahod | Oct 2, 2026
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાજંલી અર્પવા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું.. #dahod #instagram #gujarat #police #ᴅᴀʜᴏᴅ
Dohad, Dahod | Oct 2, 2026
ગાંધીજીએ કહ્યું હતું કે, “સ્વરાજ (સ્વતંત્રતા) કરતાં સ્વચ્છતા વધુ મહત્વની છે.” તેમના મતે જો કોઈ સમાજ સ્વચ્છ ન હોય, તો તે સાચી સ્વતંત્રતા ભોગવવાને લાયક નથી. તેઓ માનતા હતા કે દરેક વ્યક્તિએ પોતાના ઘરની સાથે-સાથે જાહેર રસ્તાઓ અને શેરીઓ પણ સ્વચ્છ રાખવા જોઈએ. સફાઈ કામ માત્ર કોઈ એક જ્ઞાતિ કે વર્ગનું નથી, પણ દરેક નાગરિકની નૈતિક ફરજ છે... ગાંધી જયંતિ નિમિતે ખુબ ખુબ શુભકામનાઓ#gandhijayanti #dahod #congress #rahulgandhi #smartcitydahod
Dohad, Dahod | Oct 2, 2026
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 157મી જન્મજ્યંતિ નિમિતે ખુબ ખુબ શુભકામનાઓ #dahod #news #dnadahodniasmita #gujarat #naeemmunda
Dohad, Dahod | Oct 1, 2026
Dohad Latest Video News in Gujarati, October 2, 2026 | દાહોદ સમાચાર