Public App Logo
Profile Picture

aapnu dahod

@aapnudahod
1749Followers
4Following
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાની ચર્ચિત 64 દુકાનોને ફરી સીલ મારાતા ચકચાર
દાહોદના પાયગા હુસામી મોહલ્લામાં આવેલી સારા સિલેક્શન દુકાન દ્વારા ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર મૂકવામાં આવી છે.

​સ્થળ: પાયગા હુસામી મોહલ્લા, દાહોદ

​દુકાનનું નામ: સારા સિલેક્શન (Saar Selection)

​ઉપલબ્ધ કલેકશન.કોટન ડ્રેસ, વર્ક ડ્રેસ અને ફેન્સી ડ્રેસ હાજર સ્ટોકમાં મળશે.

​ખાસ ઓફર:
​માત્ર રૂ. 1000 માં 3 ડ્રેસ
​અથવા રૂ. 1000 માં 4 ડ્રેસ (સ્ટોક મુજબ)
​નિયમ: "વહેલા તે પહેલાના ધોરણે"
​દાહોદ નગરની માતાઓ અને બહેનો માટે બજેટમાં સુંદર ડ્રેસ ખરીદવાની આ એક સરસ તક છે...ફોન નંબર 9714121217
દાહોદ જિલ્લાના ઝાલોદમાં વિશ્વકર્મા મંદિર પાછળ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં વિશ્વકર્મા મંદિર પાછળથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતદેહ મળી આવ્યાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સ્થળ પર એકત્રિત થયા હતા.

મળતી માહિતી મુજબ ઝાલોદના વિશ્વકર્મા મંદિર પાછળના વિસ્તારમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોની નજર મૃતદેહ પર પડતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં ઝાલોદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસની સાથે નગરપાલિકાની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ દ્વારા મૃતદેહની તપાસ કરી પ્રાથમિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૃતકની હાલ ઓળખ થઈ શકી નથી. મૃતક કોણ છે અને તે કયા વિસ્તારનો રહેવાસી છે તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

મૃતકની ઓળખ મેળવવા માટે �
🌳 ફતેપુરામાં ૭૭મા વન મહોત્સવની ઉજવણી 🌱

ફતેપુરા તાલુકાની PM શ્રી મોડલ સ્કૂલ, વાંગડ ખાતે ૭૭મા વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

મંત્રીશ્રી રમેશભાઈ કટારાના હસ્તે શાળા સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ ‘એક પેડ મા કે નામ’ અભિયાન 3.0 અંતર્ગત ઉપસ્થિત ગ્રામજનોને કાજુના છોડનું વિતરણ કરવામાં આવ્યું.

🌿 દાહોદ જિલ્લાને હરિયાળો બનાવવા વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અપીલ કરવામાં આવી.

<nis:link nis:type=tag nis:id=dahod nis:value=Dahod nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fatepura nis:value=Fatepura nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vanmahotsav nis:value=VanMahotsav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=treeplantation nis:value=TreePlantation nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ekpedmaakenaam nis:value=EkPedMaaKeNaam nis:enabled=true nis:link/> Gujarat DahodNews DahodLive GreenDahod RameshbhaiKatara
✈️ 174 મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતના કેપ્ટન સ્મિત મચ્છરને સલામ! 🇮🇳

યુએઈથી ઈઝરાયલ જઈ રહેલી ફ્લાઈટમાં કો-પાયલટ પર હુમલા બાદ કેપ્ટન સ્મિત મચ્છરે અસાધારણ હિંમત અને સમજદારી બતાવી 174 મુસાફરોના જીવ બચાવ્યા.

તેમની બહાદુરીને બિરદાવવા ગુજરાત સરકારે તેમને **‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’**થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.

હાલ કેપ્ટન સ્મિત મચ્છરની તબૂક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.

🙏 ગુજરાતના આ બહાદુર પાયલટને સલામ!

<nis:link nis:type=tag nis:id=captainsmitmachhar nis:value=CaptainSmitMachhar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=Gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratgaurav nis:value=GujaratGaurav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=pilot nis:value=Pilot nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=heropilot nis:value=HeroPilot nis:enabled=true nis:link/> BreakingNews GujaratNews IndiaNews DahodLive
<nis:link nis:type=tag nis:id=મ nis:value=મ nis:enabled=true nis:link/>  <nis:link nis:type=tag nis:id=dikri nis:value=dikri nis:enabled=true nis:link/>  <nis:link nis:type=tag nis:id=mising nis:value=mising nis:enabled=true nis:link/>  <nis:link nis:type=tag nis:id=children nis:value=children nis:enabled=true nis:link/>
વિષય:- ગવર્મેન્ટ_ચિલ્ડ્રન_હોમ ફોર ગર્લ્સ લુણાવાડા મહીસાગર ખાતે આશ્રય લઈ રહેલ  બાળકી નામે ડામોર  શિવાનીબેન_અજયભાઈના પરિવારની શોધખોળ માટેની કાર્યવાહી બાબત.
શ્રીમાન,
સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, ગવર્મેન્ટ ચિલ્ડ્રન_હોમ_ફોર ગર્લ્સ લુણાવાડા, મહીસાગર ખાતે તા. ૧૫/૦૬/૨૦૨૪ ના રોજથી આશ્રય_લઈ રહેલ બાળકી નામે ડામોર શિવાનીબેન અજયભાઈ ઉ.વ. અંદાજીત ૮ વર્ષ જેઓના પિતાશ્રી પોરબંદર_જીલ્લામાં_ભેટકડી ખાતે એક ખેડૂતને ત્યાં બાળકીને મુકીને “મારા પરિવારને લઈ આવું છું” તેવું કહીને નીકળી ગયેલ છે.
બાળકીના પિતાશ્રી અજયભાઈ તેઓ ખેડૂતને ત્યાં બાળકીને લેવા પરત_આવેલ ન હોય જે બાળકીને ચાઈલ્ડ_વેલ્ફેર કમિટી પોરબંદરમાં રજુ કરીને હાલ અત્રેના મહીસાગર ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે આશ્રય હેઠળ છે.
બાળકી શિવાની કાઉન્સેલિંગ_રીપોર્ટમાં જણાવે છે કે તેના પિતાનું નામ અજયભાઈ છે, તે ગોધરાથી આગળ રહે છે, ઘર કાચા ઝુપડાનું છે, ઝુપડા પાસે રેલવેના પાટા છે, ઝુપ
जानिए अक्टूबर मास का आपका राशिफल 🌺

Shastri Shivang Bhatt 
9510599953

ज्योतिष एवं आध्यात्मिक जानकारी हेतु follow करे 🌺

[October 2026, October 2026 Calendar, October 2026 Hindu Calendar, October 2026 Festivals, October 2026 Vrat, October 2026 Tyohar, Hindu Festivals 2026, Hindu Vrat 2026, Vrat Tyohar October 2026, October Festival Calendar, Hindu Religious Calendar, Panchang 2026, October Panchang 2026, Navratri 2026, Shardiya Navratri 2026, Navratri Dates 2026, Ghatasthapana 2026, Durga Ashtami 2026, Mahanavami 2026, Dussehra 2026, Vijayadashami 2026, Sharad Purnima 2026, Valmiki Jayanti 2026, Karwa Chauth 2026, Indira Ekadashi 2026, Sarva Pitru Amavasya 2026, Pitru Paksha 2026, Hindu Festivals, Hindu Rituals, Sanatan Dharma, Religious Dates 2026]

<nis:link nis:type=tag nis:id=october2026 nis:value=October2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=hinducalendar nis:value=HinduCalendar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vrattyohar nis:value=VratTyohar nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=hindufestivals nis:value=HinduFestivals nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vaidiktantra nis:value=vaidiktantra nis:enabled=true nis:link/>  less
@maashaktidahod 
.
 
 
.
.
.
.
.
.
.
.
<nis:link nis:type=tag nis:id=garbalover nis:value=garbalover nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navratrispecial❤️ nis:value=navratrispecial❤️ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahodian nis:value=dahodian nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fypppp nis:value=fypppp nis:enabled=true nis:link/>
દાહોદ પોલીસની ત્વરિત કાર્યવાહી! ગણતરીના કલાકોમાં 5 વર્ષની અપહૃત બાળકી હેમખેમ મળી, આરોપી મહિલા પોલીસની પકડમાં!

દાહોદ ટાઉન બી-ડિવિઝન પોલીસની સઘન તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બાળકીનો સુરક્ષિત પત્તો મેળવાયો. પોલીસની ઝડપી કામગીરીથી પરિવારને મોટી રાહત મળી.
ઝાલોદમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો

ઝાલોદ નગરમાં વિશ્વકર્મા મંદિર પાછળથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી હતી.

ઘટનાની જાણ થતાં ઝાલોદ પોલીસ અને નગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી. મૃતકની ઓળખ માટે પોલીસે ફોટો પ્રસારી ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

મૃતકના મોતનું ચોક્કસ કારણ હાલ સ્પષ્ટ થયું નથી. સમગ્ર મામલે ઝાલોદ પોલીસે તપાસ હાથ ધરી છે.

📍 ઝાલોદ, દાહોદ

<nis:link nis:type=tag nis:id=jhalod nis:value=Jhalod nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahodnews nis:value=DahodNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jhalodnews nis:value=JhalodNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahod nis:value=Dahod nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=GujaratNews nis:enabled=true nis:link/> BreakingNews LocalNews NewsUpdate
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભોરવા ગામે તુફાન ફોર વ્હીલર ગાડીના ચાલકે એક મોટરસાઈકલને અડફેટમાં લેતાં મોટરસાઈકલ પર સવાર બે વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચતાં બંન્ને ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

ધાનપુરના ભોરવા ગામે નીશાળ ફળિયામાં રહેતાં નીકેશભાઈ સોમાભાઈ ચૌહાણ અને તેમની સાથે આશોકભાઈ ગોરધનભાઈ ચૌહાણ એમ બંન્ને જણા ગત તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ એક મોટરસાઈકલ પર સવાર થઈ ભોરવા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે ત્યાંથી એક તુફાન ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી નીકેશભાઈ ચૌહાણની મોટરસાઈકલને અડફેટમાં લેતાં નીકેશભાઈ ચૌહાણ તથા તેમની સાથેના આશોકભાઈ ચૌહાણ બંન્ને મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે બંન્ને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં બંન્નેને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. જ�
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા શહેરના પાવાગઢ રોડ અને છોટાઉદેપુર રોડ વિસ્તારમાં આવેલા 64 દુકાનોના વિવાદિત શોપિંગ સેન્ટરને લઈને ફરી એકવાર તંત્રની કાર્યવાહી સામે આવી છે.

અખબારી અહેવાલ મુજબ, આ બાંધકામ સરકારી પડતર જમીન પર થયેલું હોવાનો મુદ્દો અગાઉથી વિવાદમાં રહ્યો છે. આ મામલે જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટી સુધી કાર્યવાહી પહોંચી હતી અને 7 જુલાઈ 2023ના રોજ સંબંધિત પ્રાંત અધિકારીને નિયમ મુજબ કાર્યવાહી કરી દબાણ દૂર કરવા તથા અહેવાલ રજૂ કરવા હુકમ કરવામાં આવ્યો હતો.

જોકે, હુકમ બાદ લાંબો સમય વીતી જવા છતાં કાર્યવાહી અંગે સવાલો ઉઠતા રહ્યા હતા. અગાઉ તંત્ર દ્વારા આ 64 દુકાનોને સરકારી સીલ મારવામાં આવી હતી.

પરંતુ હવે આ મામલે વધુ એક સવાલ ઉભો થયો છે. તંત્ર દ્વારા લગાવવામાં આવેલા સીલને અજાણ્યા શખ્સોએ ખોલી નાખ્યા હોવાની ઘટના સામે આવી હતી.

જે બાદ આજે દેવગઢ બારિયા નગરપાલિકા અને મામલતદાર કચેરીના અધિકારીઓની હાજરીમાં સ્થળ પર ફરી કાર્યવાહી હાથ ધરવામાં આવી અને 64 �
🙏 દાહોદ જિલ્લા અને શહેરની જનતાનું દિલથી આભાર આપણું દાહોદ પેજને પ્રેમ અને સહયોગ આપીયો 🙏
તારમી ગામના પૂર્વ સરપંચને ચેક રિટર્ન કેસમાં સજા

દાહોદ જિલ્લાની ઝાલોદ કોર્ટનો 9.80 લાખના કેસમાં 2 વર્ષની કેદ અને ડબલ રકમ વળતર ચૂકવવાનો આદેશ

ઝાલોદ કોર્ટે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળના ચેક રિટર્ન કેસમાં ચુકાદો આપ્યો છે. જજ નેહારીકા રાઘવની કોર્ટે તારમી ગામના પૂર્વ સરપંચ હરેશભાઈ નાથાભાઈ બારીયાને દોષિત ઠેરવી 2 વર્ષની સાદી કેદની સજા આપી.

હરેશભાઈએ અજય મશીનરીના પ્રોપરાઈટર હીમ્મતભાઈ કલાલ પાસેથી 9,80,000 રૂપિયાની સામગ્રી ઉધાર લીધી હતી. આ નાણાં માટે આપેલ ચેક બેંકમાં પૂરતા પૈસા ન હોવાથી બે વખત રિટર્ન થયો. નોટિસ છતાં નાણાં ન ચૂકવાતા કેસ દાખલ કરાયો. અદાલતે હરેશભાઈને દોષિત ઠેરવી 2 વર્ષની સાદી કેદની સજાનો આદેશ કર્યો. કલમ 357 મુજબ, તેમને 19,60,000 રૂપિયા વળતર તરીકે 30 દિવસમાં ચૂકવવા પડશે. રકમ ન ચૂકવાય તો વધુ 6 મહિનાની સાદી કેદ ભોગવવી પડશે. ચુકાદા વખતે આરોપી હાજર ન હોવાથી, અદાલતે તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કરવાનો આદેશ કર્યો.
🔥 *INDIA’S MOST AWAITED ADMISSION TEST IS HERE!* 🔥

🎯 PETEX 2026 — Phoenix Eligibility & Talent Search Exam

🏆 WIN UP TO 100% SCHOLARSHIP
💰 SCHOLARSHIPS UP TO ₹10 CRORE
🎓 For Students of Classes 8th to 10th & 11th Science
✨ PETEX is only for Non-Phoenixians

🗓️ Phase 1: 11 October 2026 | Sunday
🗓️ Phase 2: 06 December 2026 | Sunday

📍 Exam Center: St. Mary School Dahod 
🌐 Apply Now: petex.phoenixedu.in

📞 CONTACT DETAILS
*DAHOD* - 6359999691 / 92 / 94

<nis:link nis:type=tag nis:id=petex2026 nis:value=PETEX2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=petex nis:value=PETEX nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=phoenix nis:value=Phoenix nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=phoenixeducation nis:value=PhoenixEducation nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=admissiontest nis:value=AdmissionTest nis:enabled=true nis:link/>
બારોબાર દાહોદ જિલ્લાના ફતેપુરાની મંડળી રચીને કારોબારીની રચના કરી હોવાના આક્ષેપો સાથે ખેડૂતો અને અન્ય સભ્યો દ્વારા હોબાળો:ચૂંટણી યોજવા માટેની રજૂઆત
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ટીસાના મુવાડા ગામે પાંચ દિવસથી ટ્રાન્સફોર્મર બળી જતાં નહેર ફળિયાના લોકો અંધારામાં

વારંવાર રજૂઆત છતાં MGVCL તંત્રનું ધ્યાન ન જતા ગ્રામજનોમાં રોષ, તાત્કાલિક ટ્રાન્સફોર્મર બદલવાની માંગ

 સંજેલી તાલુકાના ટીસાના મુવાડા ગામના કોટા JGY ફીડર હેઠળ આવતા નહેર ફળિયા ખાતેનું વીજ ટ્રાન્સફોર્મર શુક્રવાર, તા. 25/09/2026ના રોજ બળી ગયેલ અથવા ફેલ થઈ ગયેલ હોવાની માહિતી સામે આવી છે. ટ્રાન્સફોર્મર બંધ પડતાં ફળિયાના વીજ ગ્રાહકોને છેલ્લા પાંચ દિવસથી વીજળીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આજે તા. 29/09/2026 સુધી પાંચ દિવસનો સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા ટ્રાન્સફોર્મર બદલવાની કામગીરી કરવામાં આવી નથી. આ અંગે સંબંધિત MGVCL અધિકારીઓને વારંવાર ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે.

વીજળી વગર ઘરવપરાશના કામો અને ગરમીથી ઉકળાટ અને સાંજના
📢 જાહેર જાહેરાત

દેવગઢ બારિયાના ઐતિહાસિક દશેરાના મેળા માટે પ્લોટ/દુકાનોની હરાજીની અપસેટ કિંમત નક્કી

દેવગઢ બારિયા નગરપાલિકા દ્વારા ઐતિહાસિક દશેરાના મેળા દરમિયાન સ્ટોલ, દુકાનો તથા પ્લોટ ફાળવણી માટેની જાહેર હરાજી યોજવામાં આવનાર છે. હરાજી માટે વિવિધ પ્લોટની અપસેટ કિંમત નક્કી કરવામાં આવી છે.

B1 થી B10: 10 પ્લોટ — ₹1,55,000

C1 થી C8: 8 પ્લોટ — ₹1,16,000

D1 થી D23: 23 પ્લોટ — ₹3,10,500

E1 થી E16: 16 પ્લોટ — ₹2,00,000

F1 થી F14: 14 પ્લોટ — ₹2,03,000

G1 થી G30: 30 પ્લોટ — ₹4,65,000

H1 થી H10: 10 પ્લોટ — ₹1,65,000

કુલ 111 પ્લોટની અપસેટ કિંમત: ₹16,14,500

આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારની છૂટક લારી-ગલ્લા તથા પથારીની વસુલાત માટે ₹9,11,000ની રકમ દર્શાવવામાં આવી છે.

કુલ અપસેટ કિંમત: ₹25,25,500

આ માહિતી દેવગઢ બારિયા નગરપાલિકાની જાહેર કરાયેલ હરાજી સૂચના મુજબ છે.<nis:link nis:type=tag nis:id=dahod nis:value=dahod nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=devgadhbaria nis:value=devgadhbaria nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=aadivasi_culture🏹🏔️🏔️🏔️ nis:value=aadivasi_culture🏹🏔️🏔️🏔️ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=piplod nis:value=piplod nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahodsmartcity🌍❤️ nis:value=dahodsmartcity🌍❤️ nis:enabled=true nis:link/>
🌲🌲🌲🌲🌲🌲🌲🌲
તારમી ગામના પૂર્વ સરપંચને હરેશ ભાઈ નાથા ભાઈ બારીયા ને ચેક રીટન કેસમાં સજા ઝાલોદ કોર્ટનો 9.80 લાખના કેસમાં બે વર્ષની કેદ અને ડબલ રકમ વળતર ચૂકવવાનો આદેશ 

ઝાલોદ કોટે નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 ના ચેક રિટર્ન કેસમાં ચુકાદો આપ્યો છે જજ નેહારિકા રાઘવની કોર્ટ તારમી ગામના પૂર્વ સરપંચ હરેશભાઈ નાથાભાઈ બારીયા ને દોષિત ઠેરવી બે વર્ષની સાદી કેદની સજા આપી છે મળતી માહિતી મુજબ, હરેશભાઈએ અજય મશીનરીના પ્રોપરાઈટર હીમતભાઈ કલાલ પાસેથી ₹9,80 લાખ ની સામગ્રી ઉધાર લીધી હતી. આ રકમ ચૂકવવા માટે આપેલો ચેક બેંકમાં પૂરતા નાણાં ન હોવાના કારણે બે વખત પરત ફર્યો હતો. નોટિસ આપવા છતાં રકમ ચૂકવવામાં ન  આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
 
<nis:link nis:type=tag nis:id=dahodtoday nis:value=dahodtoday nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vairal nis:value=vairal nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=cort nis:value=cort nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sanjeli nis:value=sanjeli nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahod nis:value=dahod nis:enabled=true nis:link/>
Video 20
Video 21
Video 22
🚨 દેવગઢ બારિયામાં મોટો સવાલ!

ગેરકાયદેસર શોપિંગ સેન્ટર પર લગાવેલું સરકારી સીલ કોણે તોડ્યું?

🔎 જવાબદાર કોણ? તપાસ ક્યારે થશે?<nis:link nis:type=tag nis:id=dahod nis:value=dahod nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=devgadhbaria nis:value=devgadhbaria nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=aadivasi_culture🏹🏔️🏔️🏔️ nis:value=aadivasi_culture🏹🏔️🏔️🏔️ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=piplod nis:value=piplod nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
ભ્રષ્ટાચારની સામે અવાજ ઉઠાવવો અને પોતાના ગામમાં પોતાની જવાબદારીઓ રાખો.👍👍👍🙏🙏🙏💪💪💪💪

<nis:link nis:type=tag nis:id=________________◀️follow◀️_like______❤___follow__me__ nis:value=________________◀️follow◀️_like______❤___follow__me__ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=🥰🥰🥰🥰🥰🤲🙌🙌🙌🙌🙌❤️❤️🥰❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰💙🥰 nis:value=🥰🥰🥰🥰🥰🤲🙌🙌🙌🙌🙌❤️❤️🥰❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰💙🥰 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=___________________________________________________________________________________________________________________________ nis:value=___________________________________________________________________________________________________________________________ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=________________◀️follow◀️ nis:value=________________◀️follow◀️ nis:enabled=true nis:link/>