સુરત-ઉદયપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ, સીઆર પાટીલના હસ્તે ટ્રેનને લીલી ઝંડી
સુરત અને ઉદયપુર વચ્ચે આજથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ થયો છે. દક્ષિણ ગુજરાત માટે આ મહત્વપૂર્ણ કનેક્ટિવિટી ગણાઈ રહી છે. કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના હસ્તે સુરતથી આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી..
.
.
.
.
.
.
.
.
#vandebharat #express #train #crpatil #surat #ssknews
@bjp4gujarat