Public App Logo
Profile Picture

SSK NEWS GUJARAT

@usr87854540
935Followers
0Following
આજે મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતિની ઉજવણી.ચોક બજાર ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરાઈ.

આજે સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતિની ઉજવણી.
ચોક બજાર ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરાઈ.
ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમમાં સુરત શહેરના સાંસદ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો પણ કાર્યક્રમમાં જોડાયા.
મનપાના વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓની પણ જોડાયા.
ઉપસ્થિત મહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારોને યાદ કરવામાં આવ્યા.
ગાંધી જયંતિ નિમિત્તે ચોક બજાર ખાતે ભાવભર્યું વાતાવરણ જોવા મળ્યું.
મહાનુભાવોએ ગાંધીજીના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપ્યો.

.
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=gandhijayanti nis:value=gandhijayanti nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=2ndoctober nis:value=2ndoctober nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=chowkbazar nis:value=chowkbazar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
અલથાણ ખાતે ટ્રાફિક પોલીસનો વિડિઓ વાયરલ મામલો, ટ્રાફિક એસીપી એસ. આર. ટંડેલ દ્વારા તપાસ કરવામાં આવ્યું

અલથાણ ખાતે ટ્રાફિક પોલીસનો વિડિઓ વાયરલ મામલો..

ટ્રાફિક એસીપી એસ. આર. ટંડેલ દ્વારા તપાસ કરવામાં આવ્યું..

બાઈક ચાલક ઈજાગ્રસ્ત સાથે એસીપી દ્વારા વાતચીત કરવામાં આવી..

બાઈક ચાલક દ્વારા કહ્યું ; આગળની બ્રેક મારી ત્યારે મારી ગાડી સ્લીપ થઇ છે..

કોઈ પોલીસે ડંડો નથી માર્યો.: એસીપી 

પોલીસ પણ સ્થળ પર હાજર હતી..

સોશ્યલ મીડિયા પર વિડિઓ વાયરલ થયો છે અને પોલીસે ડંડો માર્યો છે એ વાત ખોટી છે...
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=atlhan nis:value=atlhan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=trafficpolice nis:value=trafficpolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=acp nis:value=acp nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું અપમાન,સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર સામે ભારે રોષ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું અપમાન,સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર સામે ભારે રોષ
સિમરન અમિત પટેલ નામની સોશિયલ મીડિયા ઈનફ્લુએન્ઝરે કરી વિવાદિત પોસ્ટ
ઈન્ફ્લુએન્ઝર સામે કાર્યવાહીની ઉઠી માંગ
ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા ઉમરા પોલીસ મથકમાં લેખિતમાં અરજી
મહાત્મા ગાંધીજીના અપમાનજનક વિડીયો અંગે કાર્યવાહીની કરી માંગ
"સિમરન 143 "નામના instagram એકાઉન્ટ પર વિવાદિત પોસ્ટ.
અપમાનજનક ભાષાનો વિડીયો હોવાનો આરોપ.લોકોની લાગણી દુભાઈ શકે છે,
મહાત્મા ગાંધીજી દેશના રાષ્ટ્રપિતા છે.વિશ્વમાં શાંતિ અને અહિંસાના પ્રતિક તરીકે માન્ય છે.
તેમની અંગે અપમાનજનક શબ્દો, વિડિયો પ્રસારિત કરવો અત્યંત ગેરકાયદેસર અને ગંભીર
સંબંધિત વીડિયોની તપાસ કરવામાં આવે. કાયદાકીય ગુનો બનતો હોય તો જોગવાઈ મુજબ, 
જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહીની માંગ.
અરજીમાં ભારતીય ગૌરક્ષા મંચના અધ્યક્ષ ધર્મેશ ગામીએ કરી માંગ.
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=gandhiji nis:value=gandhiji nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=insult nis:value=insult nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=videoviral nis:value=videoviral nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=simran143 nis:value=simran143 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dharmeshgami nis:value=dharmeshgami nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gaurakshakdal nis:value=gaurakshakdal nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=umrapolice nis:value=umrapolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=complaint nis:value=complaint nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instragram nis:value=instragram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>

@dharmesh.gami.562 @suratcitypolice
સચીનમાં છરી બતાવી લૂંટના બે ગુના કરનાર લૂંટારૂઓ કલાકોમાં પોલીસના હાથે ઝડપાયા

સુરતની સચીન પોલીસે છરી બતાવી લુંટના બે ગુનાઓ આચરી ભાગી છુટેલા લુંટારૂઓને ગણતરીના કલાકોમાં સચીન પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=sachin nis:value=sachin nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=Police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=loot nis:value=loot nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crime nis:value=crime nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=illegal nis:value=illegal nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
સુરત શિક્ષણ સમિતિમાં 12 સભ્યોની બિનહરીફ વરણી, 367 શાળાઓની જવાબદારી નવી સમિતિને સોંપાશે

સુરત મહાનગર પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિમાં 12 સભ્યોની બિનહરીફ વરણી કરાઈ હોય ફોર્મ ચકાસણી બાદ તમામ 12 ઉમેદવારોના ફોર્મ માન્ય ઠરયા હતા અને હવે સભ્યોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નવી શિક્ષણ સમિતિ સામે શહેરની 367 શાળાઓની જવાબદારી રહેશે..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=smc nis:value=smc nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=palika nis:value=palika nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=shikshaksamiti nis:value=shikshaksamiti nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=binharif nis:value=binharif nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=varni nis:value=varni nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=governmentschool nis:value=governmentschool nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
મોટા વરાછા AR મોલ છેડતી કેસ: IT પાર્કનો 20 વર્ષીય ભૌતિક વાઘેલા CCTVથી ઝડપાયો, ઉતરાણ પોલીસે ધરપકડ કરી

સુરત ના મોટા વરાછા ના AR મોલ માં યુવતી ની છેડતી મામલો.સીસીટીવી માં કેદ થઈ હતી માનસિક વિકૃત હરકત.સીસીટીવી ફૂટેજ ની મદદથી ઉતરાણ પોલીસે તપાસ હાથ ધરી હતી.પોલીસે તપાસ કરતા વિકૃત યુવક 20 વર્ષીય ભૌતિક વાઘેલા હોવાનું સામે આવ્યું.આ યુવક મોટા વરાછા વિસ્તારમાં આવેલ IT પાર્કમાં નોકરી કરે છે.ઉતરાણ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=motavarachha nis:value=motavarachha nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=armall nis:value=armall nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=cctv nis:value=cctv nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=videoviral nis:value=videoviral nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=utran nis:value=utran nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
કોસંબામાં ચાર વર્ષ જૂના હત્યા કેસનો ભેદ ઉકેલી પોલીસે હત્યારાઓને ઝડપી પાડ્યા

કોસંબામાં અંદાજે ચાર વર્ષ જુના હત્યાનો ભેદ કોસંબા પોલીસે ઉકેલી કાઢી હત્યારાઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
.
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=kosamba nis:value=kosamba nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=murder nis:value=murder nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=case nis:value=case nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=arrest nis:value=arrest nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
મનપા સામાન્ય સભામાં પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ અધૂરા વિકાસ કામો અને ઓવરબ્રિજના વિલંબે સવાલ ઉઠાવ્યા

સુરત મનપાની સામાન્ય સભામાં શાસક પક્ષના જ પૂર્વ મેયરે તંત્ર સામે આક્રમક વલણ અપનાવ્યું હતુ. પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ શહેરના અટકેલા અને અધૂરા વિકાસ કામોને લઈને અધિકારીઓને સવાલોના ઘેરામાં લીધા છે. અને કતારગામના મહત્વાકાંક્ષી રત્નમાલા ઓવરબ્રિજની કામગીરીમાં વિલંબને લઈને પણ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=manpa nis:value=manpa nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=smc nis:value=smc nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=palika nis:value=palika nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=daxeshmavani nis:value=daxeshmavani nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mayabenmavani nis:value=mayabenmavani nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratmayor nis:value=suratmayor nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>

@daxeshmavani
સુરતમાં ગાંધી-શાસ્ત્રી જયંતિએ અડાજણમાં 24 કલાક રેંટિયો કાંતવાનો સેવા સંકલ્પ યોજાયો

સુરતમાં મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે અનોખો સેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો. અડાજણ વિસ્તારમાં દિવ્ય પથ ફાઉન્ડેશન દ્વારા 24 કલાક સતત રેંટિયો કાંતવાનો કાર્યક્રમ શરૂ કરાયો છે. સ્વચ્છ ભારત અને નશામુક્ત યુવા મિશનના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતાં..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=gandhijayanti nis:value=gandhijayanti nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=lalbahadurshashtri nis:value=lalbahadurshashtri nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=divyapathfoundation nis:value=divyapathfoundation nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=program nis:value=program nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=purneshmodi nis:value=purneshmodi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>

@purneshmodibjp @divyapathschool
સીમાડા નાકાની વૈશાલી વડાપાવ શાખામાં વડાપાવમાંથી પથ્થર મળતા મનપાએ તપાસ કરી ₹5 હજારનો દંડ ફટકાર્યો

સુરતના મિનિબજાર વિસ્તારમાં પ્રખ્યાત વૈશાલી વડાપાવની સીમાડા નાકા સ્થિત શાખામાં બેદરકારીનો ગંભીર આક્ષેપ કરાયો હતો જેમાં ગ્રાહકને વડાપાવમાંથી પથ્થર મળી આવતા ફૂડ સેફ્ટી વિભાગમાં ફરિયાદ કરાતા સુરત મનપાના ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ પર તપાસ કરી વડાપાવ અને તળવામાં વપરાતા તેલના સેમ્પલ લઈ સંસ્થાને 5 હજારની પેનલ્ટી ફટકારી હતી..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=varachha nis:value=varachha nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=minibazar nis:value=minibazar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vadapav nis:value=vadapav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=stone nis:value=stone nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=foodandsafety nis:value=foodandsafety nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dand nis:value=dand nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=videoviral nis:value=videoviral nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
પુણા પોલીસે ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખના પુત્રને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની પુણા પોલીસે ભાજપ લઘુમતી મોરચાના પુર્વ ઉપપ્રમુખના પુત્રને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. તો ઝડપાયેલો આરોપી અગાઉ પણ એસઓજી હાથે એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો હોવાનુ સામે આવ્યુ છે..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=punapolice nis:value=punapolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=drugs nis:value=drugs nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganja nis:value=ganja nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=illegal nis:value=illegal nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=md nis:value=md nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bhajapuppramukh nis:value=bhajapuppramukh nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=son nis:value=son nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>

@bjp4gujarat
જહાંગીરપુરામાં જમવા બાબતે બોલાચાલી બાદ નાના ભાઈએ બ્લેડથી હુમલો કરતા મોટા ભાઈને ગંભીર ઈજા

સુરતના જહાંગીરપુરામાં જમવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બની ગઈ હતી અને નાના ભાઈએ મોટા ભાઈ પર બ્લેડથી હુમલો કરતાં મોટા ભાઈને ડાબી આંખે ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડાયો હતો..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=jahangirpura nis:value=jahangirpura nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=attack nis:value=attack nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fight nis:value=fight nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=maramari nis:value=maramari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=siblings nis:value=siblings nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crime nis:value=crime nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
વરાછા ધારાસભ્ય કુમાર કાનાણીએ ટુ-વ્હીલર સાથે ભારે વાહનો અને દબાણો સામે કાર્યવાહી માટે પત્ર લખ્યો

સુરતમાં ટ્રાફિક દંડની કાર્યવાહી મુદ્દે વરાછાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો અને પત્રમાં આક્ષેપ કર્યો હતો કે વરાછા રોડ સહિતના વિસ્તારોમાં માત્ર ટુ-વ્હીલર ચાલકો સામે જ દંડની કાર્યવાહી થાય છે. જેથી ટુ વ્હીલર સાથે ભારે વાહનો, ડમ્પર, ટ્રેક્ટર, ટ્રક, પ્રાઇવેટ બસો તેમજ ટ્રાફિકને નડતરરૂપ પાર્કિંગ અને દબાણો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=varachha nis:value=varachha nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kumarkanani nis:value=kumarkanani nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bjp nis:value=bjp nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=letter nis:value=letter nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>

@ikumarkanani
અડાજણ ONGC સર્કલ પાસે ઓવરબ્રિજ નીચે વરસાદી પાઇપ તૂટીને રોડ પર ફેલાયા

અડાજણ ONGC સર્કલ પાસે ઓવરબ્રિજ નીચે વરસાદી પાઇપ તૂટીને રોડ પર ફેલાયા
સવારથી પાઇપ રોડ પર પડ્યા છતાં તંત્ર અજાણ, વાહનચાલકોને ભારે હાલાકી
ક્લેમ તૂટતા પાઇપ રસ્તા પર, અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર જાગશે કે કેમ?
ઓવરબ્રિજના પાઇપની જાળવણી સામે સવાલ, ઘટનાનો વીડિયો વાયરલ.
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=adajan nis:value=adajan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ongc nis:value=ongc nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bridge nis:value=bridge nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=pipe nis:value=pipe nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crashed nis:value=crashed nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=smc nis:value=smc nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=palika nis:value=palika nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
મધ્યપ્રદેશમાં દોઢ વર્ષ અગાઉ લૂંટ ચલાવી ફરાર ટોળકીના એક આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચે દોઢ વર્ષ અગાઉ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોંડવા વિસ્તારમાં લુંટ ચલાવી ભાગી છુટેલી ટોળકીના એકને ઝડપી પાડ્યો હતો..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=madhyapradesh nis:value=madhyapradesh nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=loot nis:value=loot nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=criminal nis:value=criminal nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crimebranch nis:value=crimebranch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
અમરોલીમાં કારખાનું બંધ કરાવવા પહોંચેલા બે અસામાજિક તત્વોને સીસીટીવી આધારે અમરોલી પોલીસે ઝડપી પાડ્યા

સુરતના અમરોલીમાં રાત્રે કારખાનું બંધ કરાવવા પહોંચેલા બે અસામાજિક તત્વોને અમરોલી પોલીસે ઝડપી પાડ્યા હતાં. ઝડપાયેલા આરોપીઓ કારીગરોને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ બાદ સીસીટીવીના આધારે બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતાં..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=amroli nis:value=amroli nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kharkahana nis:value=kharkahana nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=asamjiktatvo nis:value=asamjiktatvo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
એટીએમમાં મદદના બહાને કાર્ડ બદલી પૈસા ઉપાડતી ટોળકીના બે રીઢા અડાજણ પોલીસે ઝડપી પાડ્યા

એટીએમ સેન્ટરમાં પૈસા ઉપાડવામાં મદદ કરવાનુ કહી એટીએમ કાર્ડ બદલી નાંખી પૈસા ઉપાડી લેતી ટોળકીના બે રીઢાઓને અડાજણ પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=atm nis:value=atm nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=chori nis:value=chori nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=theif nis:value=theif nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crime nis:value=crime nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=adajan nis:value=adajan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
નાર્કોટિક્સ સામે કડક કાર્યવાહીને લઈ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એન કોર્ડની બેઠક યોજાઈ

સુરતમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ અટકાવવા કડક કાર્યવાહી માટે તંત્ર સક્રિય બન્યું હોય તેમ સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એન કોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે જરૂરી કાર્યવાહી અને એક્શન પ્લાન અંગે ચર્ચા કરવામાં આવી હતી..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=narcotics nis:value=narcotics nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ncard nis:value=ncard nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=meeting nis:value=meeting nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcitypolice nis:value=suratcitypolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
શ્રમિકોની 8 કલાકની શિફ્ટ અને સાપ્તાહિક રજા અંગે પરિપત્ર જાહેર થતા મજૂર સેનાએ ખુશી વ્યક્ત કરી

સુરતમાં શ્રમિકો પાસે 12 થી 16 કલાક સુધી કામ કરાવાતુ હોવાના આક્ષેપો વચ્ચે 8 કલાકની શિફ્ટ અને સાપ્તાહિક રજાને લઈને કલેકટર તથા લેબર કમિશનર દ્વારા પરિપત્ર જાહેર કરાયો હોવાની મળતા સુરમાં શ્રમિકોના હક્ક અને અધિકારોની લડતને સફળતા મળી હોય તેમ મજુર સેનાએ જણાવી ખુશી વ્યક્ત કરી હતી..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=majur nis:value=majur nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sundayholiday nis:value=sundayholiday nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=workerunion nis:value=workerunion nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
મનિષા સોસાયટી જૂથ અથડામણમાં પીડિત પરિવારનો પોલીસ પર પક્ષપાતનો આક્ષેપ, નિષ્પક્ષ તપાસની માંગ કરી

સુરતની મનિષા સોસાયટીમાં થયેલી જૂથ અથડામણ અને ધીંગાણાના મામલે હવે વિવાદ વધુ વકર્યો હોય તેમ રબારી સમાજ અને પીડિત પરિવારે પોલીસ તંત્ર સામે એકતરફી અને પક્ષપાતપૂર્ણ કાર્યવાહી કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. પીડિતો તથા તેમના વકીલે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચીને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી .
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=manishasociety nis:value=manishasociety nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=babaal nis:value=babaal nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fight nis:value=fight nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=videoviral nis:value=videoviral nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratpolicecommissioner nis:value=suratpolicecommissioner nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
વાહન ચોરીના ગુનામાં ચાર વર્ષથી ફરાર અને સીઆરપીસી 70ના વોરંટવાળા આરોપીને સચીન પોલીસે ઝડપી પાડ્યો

વાહન ચોરીના ગુનામાં ચાર વર્ષથી નાસતા ફરતા અને સીઆરપીસી કલમ 70 મુજબ વોરંટના આરોપીને સુરતની સચીન પોલીસે ઝડપી પાડ્યો હતો..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=vehicle nis:value=vehicle nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=chori nis:value=chori nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=theif nis:value=theif nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crime nis:value=crime nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sachingidcpolice nis:value=sachingidcpolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
સુરત આરટીઓમાં સર્વર મામલે રકઝક બાદ કર્મચારીની બદલી, બેદરકારી બદલ નોટિસ ફટકારાઈ

સુરત આરટીઓ કચેરીમાં સર્વર ડાઉન મામલે અરજદાર સાથે થયેલી રકઝક અને વાયરલ થયેલા વીડિયોને લઈને આરટીઓ વિભાગે કાર્યવાહી શરૂ કરી હોય તેમ જવાબદાર કર્મચારીની તાત્કાલિક અસરથી અન્ય સ્થળે બદલી કરી દેવામાં આવી છે અને બેદરકારી બદલ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=rto nis:value=rto nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=serverdown nis:value=serverdown nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=maramari nis:value=maramari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fight nis:value=fight nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=videviral nis:value=videviral nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
ચોક બજાર પોલીસે સગીરાને લગ્નની લાલચે ભગાડી દુષ્કર્મ કરનાર આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો

સુરતની ચોક બજાર પોલીસે ત્રણ મહિના પહેલા સગીરાને લગ્નની લાલચે ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડી સગીરાને તેના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=fakemarriage nis:value=fakemarriage nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crime nis:value=crime nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=chowkbazar nis:value=chowkbazar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
અરબ સાગરમાં ગુજરાત ATS-કોસ્ટ ગાર્ડનું ઓપરેશન, 526 કિલોથી વધુ ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની ઝડપાયા

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે અરબ સાગરમાં ડ્રગ્સ તસ્કરીનો મોટો પર્દાફાશ કર્યો છે. સંયુક્ત ઓપરેશનમાં 526 કિલોથી વધુ MD ડ્રગ્સ અને મેથામ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત લગભગ 3 હજાર કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ મામલે પાકિસ્તાનના 5 આરોપીઓને પકડવામાં આવ્યા છે..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=gujaratats nis:value=gujaratats nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=coastguard nis:value=coastguard nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=md nis:value=md nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=drugs nis:value=drugs nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=illegal nis:value=illegal nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crime nis:value=crime nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
સુરતમાં ભાડા વિધેયક બિલ 2026નો વિરોધ, જિલ્લા કોર્ટ બહાર વકીલોએ ભારે વિરોધ નોંધાવ્યો

સુરતમાં ભાડા વિધેયક બિલ 2026નો વિરોધ, જિલ્લા કોર્ટ બહાર વકીલોએ ભારે વિરોધ નોંધાવ્યો
ભાડા બિલથી જુનિયરથી સિનિયર વકીલોને નુકસાન થશે તેવો વકીલોનો ગંભીર આક્ષેપ
અત્યાર સુધી ભાડા વિવાદ કોર્ટમાં ચાલતો હતો, હવે મામલતદાર-કલેક્ટર કચેરીમાં ચાલશે
ભાડા વિધેયક બિલ સામે ગુજરાતભરના વકીલોનો વિરોધ, એકજૂથ થયા વકીલો
બિલમાં વકીલોનો સમાવેશ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરાશે તેવી વકીલોની ચીમકી
ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય ભાવેશ રબારીએ બિલ અંગે આપ્યું નિવેદન.
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=bhadavidhyakbill nis:value=bhadavidhyakbill nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=protest nis:value=protest nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=virodh nis:value=virodh nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=lawyer nis:value=lawyer nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>