સુરતથી ઉદયપુર વચ્ચે નવી વંદે ભારત ટ્રેન સેવા શરૂ થવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે. નવી વંદે ભારત સેવા શરૂ થતાં સુરતથી ઉદયપુર મુસાફરી કરતા મુસાફરોને વધુ સુવિધા મળશે. નવી ટ્રેન સેવાને લઈને મુસાફરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
सूरत से उदयपुर के बीच नई वंदे भारत ट्रेन सेवा शुरू होने जा रही है। केंद्रीय मंत्री सी.आर. पाटिल सूरत रेलवे स्टेशन से ट्रेन को हरी झंडी दिखाएंगे। नई वंदे भारत सेवा शुरू होने से सूरत से उदयपुर यात्रा करने वाले यात्रियों को सुविधा मिलेगी। नई ट्रेन सेवा को लेकर यात्रियों में उत्साह है।
A new Vande Bharat train service between Surat and Udaipur is set to be launched. Union Minister C. R. Paatil will flag off the train from Surat Railway Station. The new service is expected to make travel between Surat and Udaipur more convenient for passengers. The launch of the new train service has generated excitement among travellers.
Udhna, Surat | Oct 2, 2026