પાંડેસરામાં દેહવ્યાપારના અડ્ડા પર AHTUનો દરોડો, બે યુવતીઓને મુક્ત કરાવી સંચાલક ઝડપાયો
સુરતના પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા દેહવ્યાપારના ધંધા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા દરોડા પાડ્યા હતાં. અને ત્યાંથી બે લલનાઓને મુક્ત કરાવી સંચાલકની ધરપકડ કરી હતી જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કરાયા હતાં..
.
.
.
.
.
.
.
.
#pandesara #dehvepar #ahtu #raid #surat #ssknews