મનિષા સોસાયટી જૂથ અથડામણમાં પીડિત પરિવારનો પોલીસ પર પક્ષપાતનો આક્ષેપ, નિષ્પક્ષ તપાસની માંગ કરી
સુરતની મનિષા સોસાયટીમાં થયેલી જૂથ અથડામણ અને ધીંગાણાના મામલે હવે વિવાદ વધુ વકર્યો હોય તેમ રબારી સમાજ અને પીડિત પરિવારે પોલીસ તંત્ર સામે એકતરફી અને પક્ષપાતપૂર્ણ કાર્યવાહી કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. પીડિતો તથા તેમના વકીલે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચીને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી .
.
.
.
.
.
.
.
.
#manishasociety #babaal #fight #videoviral #suratpolicecommissioner #surat #ssknews