NE-4 પર સુરત RTOની સ્પેશિયલ ડ્રાઈવ, હાઈવે સાઈડ અને શોલ્ડર પર પાર્કિંગ સામે કાર્યવાહી
NE-4 પર સુરત RTOની સ્પેશિયલ ડ્રાઈવ, હાઈવે સાઈડ અને શોલ્ડર પર પાર્કિંગ સામે કાર્યવાહી
રસ્તા પર પાર્ક કરેલા વાહનો અકસ્માતનું જોખમ વધારતા હોવાથી RTOની ટીમે તપાસ કરી
નિયમ ભંગ બદલ વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી, અનધિકૃત સફેદ LED હેડલેમ્પ સામે પગલાં
અનધિકૃત LED લાઈટથી ગ્લેરની સમસ્યા, સામેથી આવતા વાહનચાલકોના વિઝન પર અસર થવાની શક્યતા
માર્ગ સલામતીને ધ્યાનમાં રાખી RTOની કડક કાર્યવાહી, NE-4 પર 77 વાહનો સામે કાર્યવાહી કરાઈ
સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન 77 વાહનચાલકો પાસેથી દંડ વસૂલાયો, RTOએ આશરે 2 લાખનો દંડ ફટકાર્યો.
.
.
.
.
.
.
.
.
#nationalhighway #rto #specialdrive #surat #ssknews
Udhna, Surat | Oct 2, 2026