સુરત આરટીઓમાં સર્વર મામલે રકઝક બાદ કર્મચારીની બદલી, બેદરકારી બદલ નોટિસ ફટકારાઈ
સુરત આરટીઓ કચેરીમાં સર્વર ડાઉન મામલે અરજદાર સાથે થયેલી રકઝક અને વાયરલ થયેલા વીડિયોને લઈને આરટીઓ વિભાગે કાર્યવાહી શરૂ કરી હોય તેમ જવાબદાર કર્મચારીની તાત્કાલિક અસરથી અન્ય સ્થળે બદલી કરી દેવામાં આવી છે અને બેદરકારી બદલ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે..
.
.
.
.
.
.
.
.
#rto #serverdown #maramari #fight #videviral #surat #ssknews