Public App Logo
Profile Picture

iamsuratcitynews

@usr42867191
333Followers
0Following
Surat: New Civil Hospital, one of the biggest hospitals in South Gujarat, now sends pathology and microbiology lab reports straight to patients' WhatsApp as a PDF. Once a sample is tested and the report is verified, it goes automatically to the mobile number given at registration. Patients from Surat, Tapi, Navsari, Valsad and nearby villages no longer need to stand in long queues or travel back the next day just to collect a report. In-charge superintendent Dr. Parul Vadgama has asked patients to give only a correct, working WhatsApp number at the case-paper or lab window.

સુરત: દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલોમાંની એક નવી સિવિલ હોસ્પિટલમાં હવે પેથોલોજી અને માઇક્રોબાયોલોજીના લેબ રિપોર્ટ PDF સ્વરૂપે સીધા દર્દીના WhatsApp પર મોકલાય છે. સેમ્પલનું પરીક્ષણ પૂરું થઈ રિપોર્ટ વેરિફાય થતાં જ રજિસ્ટ્રેશન વખતે આપેલા મોબાઈલ નંબર પર આપોઆપ પહોંચી જશે. સુરત, તાપી, નવસારી, વલસાડ અને આસપાસના ગામોના દર્દીઓને હવે રિપોર્ટ લેવા લાંબી લાઈનમાં ઊભા રહેવું કે બીજા દિવસે ફરી આવવું નહીં પડે. ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. પારુલ વડગામાએ કેસ પેપર કે લેબ બારી પર માત્ર સાચો અને ચાલુ WhatsApp નંબર આપવા અપીલ કરી છે.

सूरत: दक्षिण गुजरात के सबसे बड़े अस्पतालों में से एक नई सिविल अस्पताल में अब पैथोलॉजी और माइक्रोबायोलॉजी की लैब रिपोर्ट PDF के रूप में सीधे मरीज़ के WhatsApp पर भेजी जाती हैं. सैंपल की जांच पूरी होकर रिपोर्ट वेरिफाई होते ही रजिस्ट्रेशन के समय दिए गए मोबाइल नंबर पर अपने आप पहुंच जाएगी. सूरत, तापी, नवसारी, वलसाड और आसपास के गांवों के मरीज़ों को अब रिपोर्ट के लिए लंबी लाइन में खड़ा होने या अगले दिन फिर आने की ज़रूरत नहीं होगी. इंचार्ज सुपरिंटेंडेंट डॉ. पारुल वडगामा ने केस पेपर या लैब खिड़की पर केवल सही और चालू WhatsApp नंबर देने की अपील की है.

Share this with someone who has a test coming up at Civil Hospital.

Get Surat news first on WhatsApp: iamsuratcity.com/join
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcity nis:value=suratcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=gujaratnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=iamsuratcity nis:value=iamsuratcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=newcivilhospital nis:value=newcivilhospital nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratgoodnews nis:value=suratgoodnews nis:enabled=true nis:link/>
સુરતમાં યુવતીની છેડતી કરનાર યુવક સામે પોલીસની કાર્યવાહી 🚨

મોટા વરાછા વિસ્તારમાં યુવતી સામે અશ્લીલ ચેનચાળા કરવાના મામલે પોલીસે યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Hortus Malabaricus is still not lost: its surviving plates preserve Indian plant names, including these five. Surat's connection to this botanical archive runs through its compiler, Hendrik van Rheede, whose mausoleum stands in the city. The plants documented here are from Malabar, not a survey of Surat. Published in Amsterdam in 12 volumes between 1678 and 1693, the work drew on Indian expertise, including the physician Itty Achuden and the scholars Ranga Bhat, Vinayaka Pandit and Appu Bhat. Their knowledge deserves to be remembered alongside the Dutch compiler's name. Here are five plates in volume order:
1. Coconut: Tenga, volume 1, plate 3, with names in four scripts.
2. Flame of the forest: Plaso, volume 6, plate 16, with a leaf cluster and flowering stem.
3. Arabian jasmine: Cudda-mulla, volume 6, plate 51, showing double flowers.
4. Garden croton: Tsjera-maram, volume 6, plate 61, with patterned leaves.
5. Black pepper: Molago-codi, volume 7, plate 12, published in 1688. These are reproductions of historical botanical engravings. The cover shows the Hina-pariti plate and the end card uses the book's 1678 frontispiece. All are credited; the five plant names are transcribed from the plates. Which name sounds familiar to you? Send this to a Surti who loves the stories behind the city's history.

Join Surat's WhatsApp group: iamsuratcity.com/join

<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcity nis:value=suratcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=iamsuratcity nis:value=iamsuratcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratdiaries nis:value=suratdiaries nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratgram nis:value=suratgram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instasurat nis:value=instasurat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=exploresurat nis:value=exploresurat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=onlyinsurat nis:value=onlyinsurat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratlife nis:value=suratlife nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
A bowl full of goodness, happiness & a whole lot of crunch. 🥭🥣✨

Fresh, colourful, nourishing and honestly… the kind of bowl that just makes your day a little better. 🤎

Your little bowl of happiness awaits at Beyond Hemp. 🌿

📍 Beyond Hemp Functional Café, Piplod, Surat
📞 +91 81419 44484

<nis:link nis:type=tag nis:id=beyondhemp nis:value=BeyondHemp nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bowlofhappiness nis:value=BowlOfHappiness nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=beyondhempcafe nis:value=BeyondHempCafe nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratfoodie nis:value=SuratFoodie nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcafe nis:value=SuratCafe nis:enabled=true nis:link/>
સુરતઃ VNSGUની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં હલકી ગુણવત્તાનું ભોજન મળતું હોવાના આક્ષેપ સાથે હોબાળો થયો. હોસ્ટેલ બહાર વિદ્યાર્થીનીઓએ ધરણાં કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થીનીઓના સમર્થનમાં ABVP પણ આવ્યું હતું. વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે માત્ર એક કલાક પાણી આપવામાં આવે છે, જેને લઈને 24 કલાક પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. હોસ્ટેલમાં હલકી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવતું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. રજૂઆત માટે આવેલા ABVPના કાર્યકરો સાથે ધક્કામુક્કી અને જીભાજોડી થઈ હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. બહારથી ઓનલાઈન ભોજન મંગાવવા પર વોર્ડન દ્વારા મનાઈ કરવામાં આવતા વિદ્યાર્થીનીઓમાં ભારે હોબાળો થયો હતો. વિદ્યાર્થીનીઓએ તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે અને જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ધરણાં ચાલુ રાખવાની ચીમકી આપી છે.

सूरतः VNSGU की समरस गर्ल्स हॉस्टल में खराब गुणवत्ता का खाना परोसे जाने के आरोप को ल�
સુરતઃ ગાંધીજી અંગે અપમાનજનક વીડિયો સામે પોલીસમાં ફરિયાદ અરજી કરવામાં આવી છે. ગાંધી જયંતીની પૂર્વસંધ્યાએ Instagram પર મહાત્મા ગાંધીજી અંગે કથિત અપમાનજનક વીડિયો વાયરલ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ‘Simranap143’ નામના Instagram એકાઉન્ટ સામે ધર્મેન્દ્ર હરજી ગામી દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સામગ્રીથી લોકોની લાગણી દુભાઈ શકે હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વીડિયો અને Instagram એકાઉન્ટની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ગાંધી જયંતી પૂર્વે સામે આવેલા આ વીડિયોને લઈને પોલીસ સમક્ષ ગંભીર રજૂઆત કરવામાં આવી છે.

सूरतः गांधीजी को लेकर कथित आपत्तिजनक वीडियो के खिलाफ पुलिस में शिकायत आवेदन दिया गया है। गांधी जयंती की पूर्व संध्या पर Instagram पर महात्मा गांधीजी को लेकर कथित आपत्तिजनक वीडियो वायरल होने का आरोप लगाया गया है। ‘Simranap143’ नाम के Instagram अकाउंट के खिलाफ धर्मेंद्र हरजी गामी ने उमरा पुलिस स
ફ્લાયદુબઈની ફ્લાઇટમાં સર્જાયેલી ભયાનક ઘ*ટનામાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છારે અદમ્ય હિંમત અને સમજદારી દાખવી મોટી દુ*ર્ઘટના ટાળવામાં મહત્વની ભૂમિકા ભજવી. ✈️🇮🇳

ઘ*ટનાને લઈને PM મોદીએ પણ કેપ્ટન સ્મિતની બહાદુરીની પ્રશંસા કરી અને તેમના સાહસને બિરદાવ્યું.

ફ્લાઇટમાં અચાનક સર્જાયેલી આ ઘ*ટનાથી મુસાફરોમાં ભ*યનો માહોલ સર્જાયો હતો, જોકે બાદમાં વિમાનનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.
સુરતઃ અલથાણ-પાંડેસરા રોડ પર પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠ્યા છે. બાઈકસવારને રોકવા માટે પોલીસકર્મીએ બાઈકના પૈડામાં લાકડી નાખી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લાકડી નાખતા બાઈકસવાર રોડ પર પટકાયો હતો અને તેના પગમાં ઈ*જા પહોંચી હતી. સ્થાનિકોએ 108ની મદદથી ઈ*જાગ્રસ્ત બાઈકસવારને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. સમગ્ર ઘ*ટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસની કાર્યવાહી યોગ્ય હતી કે નહીં તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાને લઈને પોલીસના સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.

सूरतः अलथाण-पांडेसरा रोड पर पुलिस की कार्रवाई को लेकर सवाल उठे हैं। आरोप है कि बाइक सवार को रोकने के लिए एक पुलिसकर्मी ने बाइक के पहिए में डंडा डाल दिया। डंडा डालने के बाद बाइक सवार सड़क पर गिर गया, जिससे उसके पैर में चो*ट लग गई। स्थानीय लोगों ने 108 की मदद से घा*यल बाइक सवार को इलाज के लिए अस्पताल पहुंचाया। पूरी घ*टना का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। पुलिस की कार्रवाई उचित थी या नहीं, इसे लेकर सवाल उठ रहे हैं। मामले में पुलिस के आधिकारिक बयान का इंतजार है।

Surat: Questions have been raised over police action on the Althan-Pandesara Road. It has been all*eged that a police officer inserted a stick into the wheel of a motorcycle to stop the rider. The biker fell onto the road after the st*ick was reportedly ins8erted, sustaining an inj*ury to his leg. Locals reportedly used a 108 ambulance to shift the injured rider to hospital for treat*ment. A video of the incident has gone viral on social media, raising questions over whether the police action was appropriate. An official statement from the police is awaited.
Surat, your next celebration just found its perfect SIP! 🥤✨

From Falooda & Sharbat to Coco, Mocktails and more — SIP brings everything you need to make your celebrations a little more refreshing. ❤️

Birthday, house party, wedding or a big celebration —
Beverages ki tension, SIP ki!

📍 Location: [SIP Store Location, Surat]
📞 Party & Event Orders: 78629 22886

SIP — Since 1970.

<nis:link nis:type=tag nis:id=sip nis:value=SIP nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sipsurat nis:value=SIPSurat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=Surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratfoodie nis:value=SuratFoodie nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratevents nis:value=SuratEvents nis:enabled=true nis:link/> SuratParties Falooda Sharbat Coco Mocktails SuratFood PartyOrders
પાંડેસરા ગોવાલક મેઈન રોડ પર કચરાને લઈને SMCની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. SMC કર્મચારીઓ જ કચરો ખસેડીને ખુલ્લામાં ઢગલો કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. કચરો કચરાપેટીમાં નાખવાને બદલે રોડની બાજુમાં જ ઢગલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પ્રજાને ખુલ્લામાં કચરો ફેંકવા બદલ દંડ ફટકારતી SMC સામે હવે સવાલ ઉઠી રહ્યો છે કે કચરો ફેંકતા કર્મચારી સામે કાર્યવાહી ક્યારે થશે? પ્રજા પાસેથી દંડ વસૂલતી SMC હવે કચરો ફેંકનાર કર્મચારીને કોણ દંડ કરશે તેવો સવાલ પણ ઉઠ્યો છે. સ્વચ્છતા અંગે એવોર્ડ મેળવનાર SMCની કામગીરી સામે ફરી સવાલો ઉભા થયા છે.

पांडेसरा गोवालक मेन रोड पर कचरे को लेकर SMC की कार्यप्रणाली पर सवाल उठ रहे हैं। SMC कर्मचारियों द्वारा ही कचरा हटाकर खुले में ढेर किए जाने का वीडियो सामने आया है। आरोप है कि कचरे को कूड़ेदान में डालने के बजाय सड़क किनारे ही जमा किया गया। खुले में कचरा फेंकने पर जनता से जुर्माना वसूलने वाली SMC से अब सवाल है �
Surat's textile research body MANTRA is going global in packaging. Firms from the UAE and Oman want it to inspect factories and test the PP woven sacks, laminated bags and non-woven bags they buy from Surat, Vapi, Morbi, Rajkot and other Gujarat hubs. MANTRA runs NABL-accredited labs under the Ministry of Textiles.

સુરતની ટેક્સટાઇલ રિસર્ચ સંસ્થા MANTRA હવે પેકેજિંગમાં ગ્લોબલ બની રહી છે. UAE અને ઓમાનની કંપનીઓ સુરત, વાપી, મોરબી, રાજકોટ સહિતના ગુજરાતના હબમાંથી ખરીદાતી PP વુવન સેક, લેમિનેટેડ અને નોન-વુવન બેગની ફેક્ટરી તપાસ અને ટેસ્ટિંગ MANTRA પાસે કરાવવા માંગે છે.

सूरत की टेक्सटाइल रिसर्च संस्था MANTRA अब पैकेजिंग में ग्लोबल हो रही है. UAE और ओमान की कंपनियां सूरत, वापी, मोरबी, राजकोट समेत गुजरात से खरीदे जाने वाले PP वुवन सैक, लैमिनेटेड और नॉन-वुवन बैग की फैक्ट्री जांच और टेस्टिंग MANTRA से करवाना चाहती हैं.

Which Surat-made product should the world know next? Tell us in the comments.

Get Surat news first on WhatsApp: iamsuratcity.com/join
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcity nis:value=suratcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=gujaratnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=iamsuratcity nis:value=iamsuratcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=packaging nis:value=packaging nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=madeingujarat nis:value=madeingujarat nis:enabled=true nis:link/>
Surat Municipal Corporation turns 60 today. The civic body was constituted as the Surat Municipal Corporation on October 1, 1966, after working for decades as the Surat Sudhrai. Since then Surat has grown from a small town into India's eighth largest city, with more than 80 lakh people, known as the Diamond City and among the country's cleanest cities. Its heritage headquarters, the old Mughal Sarai where the Sudhrai began work in 1867, was renamed Shree Tapi Bhavan in March. On this 60th birthday, SMC has set a new goal: a world-class Surat by 2047. Mayor Maya Mavani plans to propose that everyone in SMC gives and receives books instead of bouquets all year.

સુરત મહાનગરપાલિકા આજે 60 વર્ષની થઈ. વર્ષો સુધી સુરત સુધરાઈ તરીકે કામ કર્યા બાદ 1 ઓક્ટોબર, 1966ના રોજ સુરત મહાનગરપાલિકાની રચના થઈ હતી. ત્યારથી સુરત નાના શહેરમાંથી 80 લાખથી વધુ વસ્તી ધરાવતું દેશનું આઠમું સૌથી મોટું શહેર બન્યું છે, જે ડાયમંડ સિટી અને દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં ગણાય છે. 1867થી સુધરાઈ જ્યાંથી કામ કરતી તે ઐતિહાસિક મુઘલસરાઈનું નામ માર્ચમાં "શ્રી તાપી ભવન" રખાયું. 60મા જન્મદિવસે SMCએ 2047 સુધીમાં સુરતને વર્લ્ડ-ક્લાસ શહેર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. મેયર માયા માવાણી આખું વર્ષ બુકેને બદલે પુસ્તક આપવા-લેવાનો સંકલ્પ પ્રસ્તાવિત કરશે.

सूरत महानगरपालिका आज 60 साल की हो गई. बरसों तक सूरत सुधराई के रूप में काम करने के बाद 1 अक्टूबर, 1966 को सूरत महानगरपालिका का गठन हुआ था. तब से सूरत एक छोटे शहर से 80 लाख से ज़्यादा आबादी वाला देश का आठवां सबसे बड़ा शहर बन गया है, जिसे डायमंड सिटी और देश के सबसे स्वच्छ शहरों में गिना जाता है. 1867 से सुधराई जिस ऐतिहासिक मुगलसराय से काम करती थी, उसका नाम मार्च में "श्री तापी भवन" रखा गया. 60वें जन्मदिन पर SMC ने 2047 तक सूरत को वर्ल्ड-क्लास शहर बनाने का लक्ष्य रखा है. मेयर माया मावाणी पूरे साल बुके की जगह किताबें देने-लेने का संकल्प प्रस्तावित करेंगी.

What is the one change you want in Surat by 2047? Tell us in the comments.

Get Surat news first on WhatsApp: iamsuratcity.com/join
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcity nis:value=suratcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=gujaratnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=iamsuratcity nis:value=iamsuratcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=smc nis:value=smc nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratmunicipalcorporation nis:value=suratmunicipalcorporation nis:enabled=true nis:link/>
Navratri ki taiyariyon ka rang ab bazaaron mein bhi nazar aane laga hai! 💃✨

Rang-birangi chaniya choli, traditional jewellery aur garba-ready accessories se bazaar saj chuke hain. 🪩🛍️
Garba lovers ke liye saal ka sabse favourite season finally aa gaya hai!

Aapki Navratri shopping kitni complete hui? 👀👇

<nis:link nis:type=tag nis:id=navratri nis:value=Navratri nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navratrivibes nis:value=NavratriVibes nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=garbanight nis:value=GarbaNight nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navratrishopping nis:value=NavratriShopping nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=garbavibes nis:value=GarbaVibes nis:enabled=true nis:link/> FestivalOfGujarat Surat
ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી સુરત પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. કુમાર કાનાણીનો આક્ષેપ છે કે ટ્રાફિક પોલીસ માત્ર ટુ-વ્હીલર વાહનચાલકોને ટાર્ગેટ કરી દંડ વસૂલવામાં રસ દાખવી રહી છે, જ્યારે શહેરમાં ટ્રાફિક સિગ્નલો બંધ હોવા અને ટ્રાફિકની સમસ્યા હોવા છતાં ટોળા વળી દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે. તેમનો સવાલ છે કે સામાન્ય વ્યક્તિઓ જ ટ્રાફિક પોલીસને કેમ દેખાય છે અને ટ્રાફિક પોલીસની ભેદભાવભરી નીતિ શા માટે છે? પ્રતિબંધિત સમયે ભારે વાહનો શહેરમાં પ્રવેશતા હોવા છતાં કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. ટ્રાફિકની સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરવા તેમજ ભારે વાહનો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. કુમાર કાનાણીએ જણાવ્યું કે ટ્રાફિક નિયમોનો ભંગ થાય તો કાર્યવાહી કરવામાં તેમને કોઈ વાંધો નથી, પરંતુ ખોટી રીતે કરવામાં આવતી કાર્યવાહી બંધ થવી જોઈએ.

विधायक कुमार कानाणी ने ट्रैफ�
સુરતના મોટા વરાછા વિસ્તારમાં યુવતી સાથે અ*શ્લીલ હરકત કરતો હોવાનો યુવકનો વીડિયો વાયરલ થયો છે. એ.આર. મોલમાં પૂછપરછના બહાને યુવતીનો પીછો કરી યુવકે અ*શ્લીલ હરકત કરી હોવાનો આક્ષેપ છે. સમગ્ર ઘ*ટના CCTVમાં કેદ થઈ હતી અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો સામે આવ્યા બાદ ઉતરાણ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. ઘટ*નાને પગલે શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે પોલીસ વાયરલ વીડિયોના આધારે આરોપી સુધી કેવી રીતે પહોંચે છે તે તપાસનો વિષય બન્યો છે.

सूरत के बड़े वराछा इलाके में एक युवती के साथ अ*श्लील हरकत करने का आरोप लगाते हुए एक युवक का वीडियो वायरल हुआ है। आरोप है कि ए.आर. मॉल में पूछताछ के बहाने युवक ने युवती का पीछा किया और उसके साथ अ*श्लील हरकत की। पूरी घ*टना CCTV में कैद हो गई और इसका वीडियो सोशल मीडिया पर वायरल हुआ। वीडियो सामने आने के बाद उतराण पुलिस ने CCTV फुटेज के आधार पर जांच शुरू कर दी है। घ*टना के बाद शहर में महिला�
સુરતઃ ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ નિમિત્તે 24 કલાક સતત રેંટિયો કાંતવાનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં ધારાસભ્ય પુનેશ મોદી સહિતના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના ‘સ્વચ્છતા’ અને ‘નશા મુક્ત યુવા’ના સંકલ્પ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 1 ઓક્ટોબરના સવારે 8:30 વાગ્યાથી 24 કલાક સુધી સતત રેંટિયો કાંતવામાં આવશે. આજની યુવા પેઢી આ પરંપરાને ભૂલી રહી છે, ત્યારે તેમને આ પરંપરાની યાદ અપાવવાના હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાંતેલા સૂતરમાંથી ધાગો અને નારાછડી બનાવી સ્વચ્છતા તથા વ્યસન મુક્તિ માટેના સંકલ્પ લેવડાવવામાં આવશે. રેંટિયો ગાંધીજીના વિચારો, અહિંસા, શાંતિ, એકતા અને સ્વચ્છતાનો વાહક હોવાનું જણાવાયું છે.

सूरतः गांधी जयंती और लाल बहादुर शास्त्री जयंती के अवसर पर 24 घंटे लगातार चरखा कातने का कार्यक्रम आयोजित किया गया। कार्यक्रम में विधायक पुनेश मोदी सहित कई पार्षद भी मौजूद रहे। प्रधा�⁩
Surat's 10-year-old Rudra Jadav from Olpad has entered the Guinness World Records in the "Fastest 100 metres on inline skates backwards" category. He set the record at the Shivganga Roller Skating Club in Belgaum, Karnataka. Rudra trains under coach Hiren Patel at The Feet Stop Club in Pal, Surat, and had earlier won a gold medal by beating a national champion.

સુરતના ઓલપાડના 10 વર્ષના રુદ્ર જાદવનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં "ઇનલાઇન સ્કેટ્સ પર 100 મીટર ઊંધા સૌથી ઝડપી" કેટેગરીમાં નોંધાયું છે. તેણે કર્ણાટકના બેલગામમાં શિવગંગા રોલર સ્કેટિંગ ક્લબ ખાતે આ રેકોર્ડ બનાવ્યો. રુદ્ર સુરતના પાલમાં ધ ફીટ સ્ટોપ ક્લબમાં કોચ હિરેન પટેલ પાસે તાલીમ લે છે અને અગાઉ નેશનલ ચેમ્પિયનને હરાવી ગોલ્ડ મેડલ પણ જીતી ચૂક્યો છે.

सूरत के ओलपाड के 10 साल के रुद्र जादव का नाम गिनीज़ वर्ल्ड रिकॉर्ड्स में "इनलाइन स्केट्स पर 100 मीटर उल्टा सबसे तेज़" कैटेगरी में दर्ज हुआ है. उन्होंने कर्नाटक के बेलगाम में शिवगंगा रोलर स्केटिंग क्लब में यह रिकॉर्ड बनाया. रुद्र सूरत के पाल में द फीट स्टॉप क्लब में कोच हिरेन पटेल से ट्रेनिंग लेते हैं और पहले नेशनल चैंपियन को हराकर गोल्ड मेडल भी जीत चुके हैं.

Drop a congratulations for Rudra in the comments.

Get Surat news first on WhatsApp: iamsuratcity.com/join
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcity nis:value=suratcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=gujaratnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=iamsuratcity nis:value=iamsuratcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=guinnessworldrecords nis:value=guinnessworldrecords nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=skating nis:value=skating nis:enabled=true nis:link/>
In 1928, 87 villages in Surat district changed Indian history without firing a single shot. The Bardoli Satyagraha was India's only tax revolt that forced a complete British reversal. Here is how it happened: 1. The British raised land revenue by 22% without justification. All 87 villages refused to pay.
2. Sardar Patel spent six months organising every village into a unified, disciplined bloc with no violence.
3. Britain seized assets. The farmers still refused. Absolute stillness, no riots, no marching.
4. After three months of deadlock, Bombay Presidency cancelled the hike and returned every seized asset.
5. Bardoli's women gave Patel the title Sardar. Not Congress, not Gandhi. Surat's farmers named him. India's first. Never repeated. Did you learn this in school? Tag a Surti who knows this story.

Join Surat's WhatsApp group: iamsuratcity.com/join

<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcity nis:value=suratcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=iamsuratcity nis:value=iamsuratcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratdiaries nis:value=suratdiaries nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratgram nis:value=suratgram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instasurat nis:value=instasurat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=exploresurat nis:value=exploresurat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=onlyinsurat nis:value=onlyinsurat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratlife nis:value=suratlife nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
વીર સપૂતોની શૌર્યગાથાને સલામ!

જેમણે ભારત માતાની રક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું, તેમના શૌર્ય અને બલિદાનને યાદ કરવાનો અવસર. ❤️

આવો, દેશભક્તિના રંગે રંગાઈને માણીએ એક અનોખો દેશભક્તિનો ડાયરૉ 🇮🇳

🗓️ 3 ઓક્ટોબર, 2026 | શનિવાર
⏰ સાંજે 8:00 વાગ્યે
📍 સુદામા બેન્ક્વેટ હોલ, મોટા વરાછા, સુરત

🎙️ માયાભાઈ આહીર • સાંઈરામ દવે • તેજદાન ગઢવી

વંદે માતરમ્! 🇮🇳
સુરતઃ અડાજણના ગુજરાત ગેસ સર્કલ પાસે ઓવરબ્રિજની નીચે વરસાદી પાણીના પાઇપ તૂટતાં રોડ પર પાઇપો ફેલાઈ ગયા. પાઇપના ક્લેમ તૂટી જતા સવારથી જ રોડ પર પાઇપ પડેલા જોવા મળ્યા હોવા છતાં તંત્ર અજાણ હોવાના સવાલો ઉઠી રહ્યા છે. રોડ પર રખડતા પાઇપને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે અંગે પણ સવાલો ઉઠ્યા છે. ઓવરબ્રિજના વરસાદી પાણીના પાઇપની જાળવણી સામે પણ સવાલો ઉભા થયા છે. સમગ્ર ઘટનાનો વીડિયો અને તસવીરો સામે આવ્યા છે.

सूरतः अडाजण के गुजरात गैस सर्कल के पास ओवरब्रिज के नीचे बारिश के पानी के पाइप टूटने से सड़क पर पाइप फैल गए। पाइप के क्लैंप टूटने के बाद सुबह से ही सड़क पर पाइप पड़े होने के बावजूद प्रशासन के अनजान रहने को लेकर सवाल उठ रहे हैं। सड़क पर पड़े पाइपों के कारण वाहन चालकों को परेशानी का सामना करना पड़ रहा है। किसी हादसे से पहले प्रशासन कार्रवाई करेगा या नहीं, इ�
Surat will host the SIDI State-Level Athletics Meet, Season 5.0, at Veer Narmad South Gujarat University from December 31 to January 3. It is organised by the Children's Research University with the NJ Charitable Foundation. Children up to age 15 can take part in 27 track and field events across Under-9, Under-11, Under-13 and Under-15 categories. The prize pool is Rs 22 lakh, and 1,296 young athletes will win prizes, medals and certificates. Online registration opens today, October 1, and closes on November 30.

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 31 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી SIDI રાજ્ય કક્ષાની એથ્લેટિક્સ મીટ, સીઝન 5.0 યોજાશે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને NJ ચેરિટેબલ ફાઉન્ડેશન તેનું આયોજન કરે છે. 15 વર્ષ સુધીના બાળકો અંડર-9, અંડર-11, અંડર-13 અને અંડર-15 કેટેગરીમાં 27 ઇવેન્ટમાં ભાગ લઈ શકશે. કુલ ₹22 લાખના ઇનામ છે અને 1,296 બાળ ખેલાડીઓને ઇનામ, મેડલ અને સર્ટિફિકેટ મળશે. ઓનલાઇન નોંધણી આજે 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી ચાલશે.

सूरत की वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी में 31 दिसंबर से 3 जनवरी तक SIDI राज्य स्तरीय एथलेटिक्स मीट, सीज़न 5.0 होगी. इसका आयोजन चिल्ड्रन्स रिसर्च यूनिवर्सिटी और NJ चैरिटेबल फाउंडेशन कर रहे हैं. 15 साल तक के बच्चे अंडर-9, अंडर-11, अंडर-13 और अंडर-15 कैटेगरी में 27 इवेंट में भाग ले सकेंगे. कुल ₹22 लाख के इनाम हैं और 1,296 बाल खिलाड़ियों को इनाम, मेडल और सर्टिफिकेट मिलेंगे. ऑनलाइन पंजीकरण आज 1 अक्टूबर से 30 नवंबर तक चलेगा.

Know a little runner who should take part? Tag their parents below.

Get Surat news first on WhatsApp: iamsuratcity.com/join
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcity nis:value=suratcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=gujaratnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=iamsuratcity nis:value=iamsuratcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=athletics nis:value=athletics nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vnsgu nis:value=vnsgu nis:enabled=true nis:link/>
Surat, meet a smarter way to breathe. 🌬️✨

We all care about what we eat, what we drink and what we put on our skin… but how often do we think about the air we breathe?

With H13 True HEPA Filtration, Live PM2.5 Display and smart air purification, Robolta is here to make every breath a little cleaner. 🤍

A smarter home starts with smarter air.

Robolta -  Smart Living, Simplified.

📍 Visit:
Shop No. 52, Ground Floor, Home Land City, Udhana–Magdalla Rd, Opp. J.H. Ambani School, Vesu, Surat.
 
📞 Contact: 078744 74487

<nis:link nis:type=tag nis:id=robolta nis:value=Robolta nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=smartliving nis:value=SmartLiving nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=airpurifier nis:value=AirPurifier nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=cleanair nis:value=CleanAir nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=Surat nis:enabled=true nis:link/> SuratCity HealthyHome SmartHome AirQuality
Surat still is not only ours: Australia has a town called Surat too. Our city shares its name with a place in Queensland. These five places tell its story in date order: 1. Surat Hospital: its first hospital opened in a cottage in 1911. The photograph is from around 1954.
2. Cobb & Co Museum: the final coach route linked Surat and Yuleba in 1924. The museum occupies the former store site.
3. Warroo Shire Hall: Harry Marks designed the timber hall built in 1929 for council business and social events.
4. Surat Main Street: this Queensland State Archives photograph dates from 1952.
5. Surat Library: photographed in 2024, it shares 62 Burrowes Street with the Cobb & Co Changing Station complex. Every image in this deck is from Surat, Queensland, Australia. The shared name is the connection; these photographs show that town. Which place surprised you most? Send this to a Surti who would recognise the name anywhere. Save this little piece of Surat-name trivia.

Join Surat's WhatsApp group: iamsuratcity.com/join

<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcity nis:value=suratcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=iamsuratcity nis:value=iamsuratcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratdiaries nis:value=suratdiaries nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratgram nis:value=suratgram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instasurat nis:value=instasurat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=exploresurat nis:value=exploresurat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=onlyinsurat nis:value=onlyinsurat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratlife nis:value=suratlife nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
Surat: ICA-GemLab, the international lab for testing diamonds, coloured gemstones and jewellery, will open its first laboratory in India this October, and it has chosen Surat. The lab will offer testing, certification and reports for manufacturers, traders, retailers, jewellery brands and buyers, right here in India. It will work with ICA-GemLab's headquarters in Bangkok and its offices in Dubai and Hong Kong. ICA-GemLab is affiliated with the International Colored Gemstone Association.

સુરત: હીરા, રંગીન રત્નો અને જ્વેલરીનું ટેસ્ટિંગ કરતી આંતરરાષ્ટ્રીય લેબ ICA-GemLab આ ઓક્ટોબરમાં ભારતમાં પોતાની પહેલી લેબ શરૂ કરશે, અને તે માટે સુરતની પસંદગી કરી છે. આ લેબ ઉત્પાદકો, વેપારીઓ, રિટેલર્સ, જ્વેલરી બ્રાન્ડ્સ અને ગ્રાહકોને ભારતમાં જ ટેસ્ટિંગ, સર્ટિફિકેશન અને રિપોર્ટની સુવિધા આપશે. લેબ બેંગકોકના મુખ્યાલય તથા દુબઈ અને હોંગકોંગની ઓફિસો સાથે મળીને કામ કરશે. ICA-GemLab ઇન્ટરનેશનલ કલર્ડ જેમસ્ટોન એસોસિએશન સાથે જોડાયેલી છે.

सूरत: हीरे, रंगीन रत्नों और ज्वेलरी की जांच करने वाली अंतरराष्ट्रीय लैब ICA-GemLab इस अक्टूबर भारत में अपनी पहली लैब शुरू करेगी, और इसके लिए सूरत को चुना गया है. यह लैब निर्माताओं, व्यापारियों, रिटेलर्स, ज्वेलरी ब्रांड्स और ग्राहकों को भारत में ही जांच, सर्टिफिकेशन और रिपोर्ट की सुविधा देगी. लैब बैंकॉक मुख्यालय और दुबई व हांगकांग के दफ्तरों के साथ मिलकर काम करेगी. ICA-GemLab इंटरनेशनल कलर्ड जेमस्टोन एसोसिएशन से जुड़ी है.

Surat keeps shining. Tag someone from the diamond industry.

Get Surat news first on WhatsApp: iamsuratcity.com/join

<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcity nis:value=suratcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=gujaratnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=iamsuratcity nis:value=iamsuratcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratdiamond nis:value=suratdiamond nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gemstones nis:value=gemstones nis:enabled=true nis:link/>
સુરતમાં મજૂરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કલેક્ટર કચેરી તરફથી કામદારોને મહત્વનો પત્ર આપવામાં આવતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી. પત્રમાં 8 કલાકથી વધુ કામ કરાવનાર માલિકો સામે કાયદેસરની કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મજૂરોના હક્કો અને કામના કલાકો અંગે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વર્ષોથી પોતાની માંગણીઓ અંગે રજૂઆત કરી રહેલા કામદારોને હવે મોટી આશા જાગી છે. લેબર કોડના અમલથી કામદારોને રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

सूरत में मजदूरों के बीच खुशी का माहौल देखने को मिला। कलेक्टर कार्यालय की ओर से कामगारों को महत्वपूर्ण पत्र दिए जाने के बाद उनके चेहरों पर खुशी नजर आई। पत्र में 8 घंटे से अधिक काम कराने वाले मालिकों के खिलाफ कानूनी कार्रवाई का उल्लेख किया गया है। मजदूरों के अधिकारों और काम के घंटों को लेकर प्रशासन की ओर से निर्देश दिए गए हैं। वर्षों से अपनी मांगों को लेकर आवाज उठा रहे कामगार