સુરત | લાજપોર મધ્યસ્થ જેલમાં અચાનક સઘન ચેકિંગ હાથ ધરાયું
જેલમાંથી એકસાથે 11 મોબાઇલ ફોન મળી આવ્યા
ડીજીપી જેલ અને સુધારાત્મક વહીવટના આદેશથી કાર્યવાહી
2 ઓક્ટોબરની રાત્રે 8:30થી 10:40 સુધી ચેકિંગ કરાયું
વિવિધ યાર્ડ અને બેરેકમાં જેલ તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ
C-8 બેરેકમાંથી કુલ 6 મોબાઇલ ફોન મળી આવ્યા
C-8ના બાથરૂમમાંથી 3 મોબાઇલ અને ચાર્જિંગમાંથી 2 મોબાઇલ મળ્યા
એક કેદીની અંગઝડતી દરમિયાન પણ મોબાઇલ મળી આવ્યો
કેદી રામાકાંત ઉર્ફે ભોલા ગહેજુ રઇદાસ પાસેથી મોટોરોલા મોબાઇલ મળ્યો
C-3 બેરેકમાંથી કેચોડા કંપનીના 3 મોબાઇલ મળ્યા
C-11 બેરેકમાંથી કેચોડા કંપનીના 2 મોબાઇલ મળી આવ્યા
સર્ચ દરમિયાન કુલ 11 મોબાઇલ ફોન કબજે કરાયા
મોબાઇલ ફોન FSLમાં મોકલી તપાસ કરવામાં આવશે
મોબાઇલનો ઉપયોગ કયા કેદીઓએ કર્યો હતો તેની તપાસ કરાશે
મોબાઇલ જેલમાં કેવી રીતે પહોંચ્યા તે અંગે પણ તપાસ શરૂ
જેલ કર્મચારી કે અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ
મામલે BNS કલમ 223 તથા પ્રિઝન એક્ટની ક�
Udhna, Surat | Oct 3, 2026