સુરત | ભીમરાડ-કેનાલ રોડ પર ફિલ્મી ઢબે અપહરણનો ચોંકાવનારો બનાવ
બિલ્ડર પુત્ર રીષભ નાહટા સહિત 3 આરોપીઓની ધરપકડ
પિસ્તોલ અને ચપ્પુ બતાવી કોમ્પ્યુટર વેપારીનું અપહરણ કર્યાનો આક્ષેપ
યુવતી સાથેની મિત્રતાના વિવાદમાં વેપારીના અપહરણનો પોલીસનો દાવો
યુવતીએ વાતચીત બંધ કરતા રીષભ નાહટા અકળાયો હોવાની માહિતી
યુવતી ઘરે ન મળતા તેના પિતાનું અપહરણ કર્યાનો આક્ષેપ
ચાલુ કારમાં વેપારીને ચપ્પુ વડે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનો દાવો
અપહરણમાં રીષભ સાથે તેના બે સાગરીતો પણ સામેલ હોવાની પોલીસ તપાસમાં માહિતી
દેવ કેતન આહિર પિસ્તોલ સાથે આવ્યો હોવાનો પોલીસનો દાવો
લક્ષ્મણ રાઠોડ બિલ્ડરની ઓફિસમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું
ત્રણેય આરોપીઓને અલથાણ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા
આરોપીઓ પાસેથી ₹40 લાખની કાર સહિત હથિયારો અને મોબાઈલ જપ્ત
1 પિસ્તોલ અને 1 ચપ્પુ પોલીસે કબજે કર્યા
3 મોબાઈલ ફોન સહિત કુલ ₹41.40 લાખનો મુદ્દામાલ જપ્ત
હથિયાર�
Udhna, Surat | Oct 3, 2026