Public App Logo
Profile Picture

Public Update GJ 05

@publicupdategj05
666Followers
0Following
ચાલુ વાહન પર ટ્રાફિક જવાને દંડો માર્યાનો આક્ષેપ
યુવક રસ્તા પર પટકાતા પગના ભાગે ઈજા
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
સ્થાનિકોએ ટ્રાફિક પોલીસ સામે વ્યક્ત કર્યો રોષ
વાહનચાલકોને હેરાન-પરેશાન કરતા હોવાના આક્ષેપ
સમગ્ર મામલો ઉચ્ચ પોલીસ અધિકારીઓ 
માટે તપાસનો વિષય બન્યો.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/>
ગાંધીજી અંગે વિવાદિત પોસ્ટ મામલે પોલીસમાં અરજી
સિમરન અમિત પટેલ સામે કાર્યવાહીની માંગ
ઉમરા પોલીસમાં ભારતીય ગૌરક્ષા મંચની લેખિત ફરિયાદ
વાયરલ વીડિયોની તપાસ કરી કાયદેસરની 
કાર્યવાહી કરવા માંગ.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/>
સુરત: મોટા વરાછાના AR મોલમાં યુવતીની છેડતીનો મામલો
CCTV ફૂટેજના આધારે ઉતરાણ પોલીસે 20 વર્ષીય ભૌતિક વાઘેલાની ધરપકડ કરી
IT પાર્કમાં નોકરી કરતો હોવાની પોલીસ તપાસમાં માહિતી
ઉતરાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/>
અડાજણ ONGC સર્કલ પાસે વરસાદી પાઇપ તૂટ્યા
ક્લેમ તૂટતા રોડ પર પાઇપો ફેલાયા
વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો
સવારથી પાઇપ પડ્યા છતાં તંત્ર અજાણ?
અકસ્મત પહેલાં તંત્ર જાગશે કે કેમ?
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/>
Surat. અલ્થાણ ચાર રસ્તા નજીક વાહન ચેકિંગ દરમિયાન 
ટ્રાફિક પોલીસે દંડો મા-રી બાઈકચાલકને અટકાવ્યો
હોવાનો સ્થાનિકોનો આક્ષેપ,!
દંડો વાગતા બાઈકચાલકને ઈજા થઈ હોવાના
આક્ષેપ સાથે સ્થળ પર હોબાળો થયો.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/>
સુરત...ગડ્ડી ગેંગના સાગરિતની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ,

બેંકમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો જોડે છેતરપિંડી કરતી ,

પલસાણા દાસ્તાન ફાટક પાસેથી ઝડપી સંજય રમેશ ગૌડ ની ધરપકડ

અડાજણ,કતારગામ અને નવસારીના મરોલી પોલીસ સ્ટેશનમાં હતો વોન્ટેડ

બેંકમાં આવતા લોકોને ટાર્ગેટ કરતા

ઓટો રીક્ષામાં બેંકની આસપાસ આંટાફેરા મારતા ,

કારીગર અને ભોળા દેખાતા લોકોને નિશાન બનાવતા

રૂપિયા ભરવાની લાઇનમાં ઊભા રહેતા

"જ્યાં શેઠ પગાર આપતો ન હોવાથી દોઢ થી બે લાખની ચોરી કરી છે" 

બેંકમાં આવેલા વ્યક્તિ ને કાગળના બંડલો વાળી ગદ્દી પધરાવી અસલ રૂપિયા લઈ લેતા

જે.બાદ છેતરપિંડી કરી ભાગી છૂટતા 

વધુ કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી
#
સુરત સારોલી પોલીસે શિવશંકર સહાનીને ઝડપી પાડ્યો
બિહારના સમસ્તીપુરમાં હત્યા કેસમાં હતો આરોપી
હત્યાકાંડ બાદ સુરત આવી ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં હમાલી કરતો હતો
બાતમીના આધારે સારોલી પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=smc nis:value=smc nis:enabled=true nis:link/>
Surat. પારલે પોઈન્ટની બાર્બેક્યુ નેશનનો વીડિયો વાયરલ
સડેલા બટાકા મળ્યાની ગ્રાહકની ફરિયાદ
વાયરલ વીડિયોના આધારે પાલિકાની કાર્યવાહી
આરોગ્ય-ફૂડ વિભાગે ₹10 હજારનો દંડ ફટકાર્યો
પાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલ.
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/>
Surat. મુગલીસરા સ્થિત તાપીપુરા કચેરીની 
ઓફિસમાં ટ્રેપ ગોઠવાઇ હતી

ACBનો સપાટો : પાલિકાનો સિક્યોરિટી 
ઓફિસર રપહજારની લાંચ લેતાં ઝડપાયો.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/>
રીઢા ઘરફોડ ચોરને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
સિકલીગર ગેંગના સાગરીતની નંદુરબારથી ધરપકડ
5 ગુનામાં ફરાર આરોપી સતનામ સિંગ ચૌહાણ ઝડપાયો
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/>
🚨 સુરત.હજીરાની ઓરો યુનિવર્સિટી કેમ્પસમાં કાર ડ્રિફ્ટિંગ મામલે કાર્યવાહી
ઇચ્છાપોર પોલીસે ઇવેન્ટ મેનેજર અલ્પેશ રબારીની ધરપકડ કરી
જાહેરનામાના ભંગ બદલ પોલીસે કાર્યવાહી હાથ ધરી
‘ધ ડ્રિફ્ટ જામ’ કાર્યક્રમમાં 2 બાઈક અને 4 લક્ઝરી કાર આવી હતી
પુણે, મહારાષ્ટ્રથી આવેલા લોકો દ્વારા કાર-બાઈકથી સ્ટંટ કરાયા
કાર્યક્રમમાં 600થી 700 લોકો એકઠા થયા હતા
લોકોની સુરક્ષા જોખમાય તે પ્રકારના સ્ટંટ કરાયા
સ્ટંટના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા
ઇવેન્ટ મેનેજરે કાર્યક્રમ માટે પોલીસ પાસે પરવાનગી માંગી હતી
વાયરલ વીડિયોના આધારે જાહેરનામાના ભંગ બદલ ઇચ્છાપોર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage nis:value=explorepage nis:enabled=true nis:link/>
સુરત.અમરોલીની મનીષા સોસાયટીમાં બે જૂથ વચ્ચે ધીંગાણું
પાવડો-લાકડાના ફટકા અને પથ્થરમારો કરી સામસામે મારામારી
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
બંને પક્ષના 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત
જૂની અદાવતમાં મારામારી થઈ હોવાની ચર્ચા
પોલીસ સ્ટેશનથી માત્ર 1.5 કિમી
દૂર બબાલ થતાં ભયનો માહોલ.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/>
કેદારનાથ યાત્રા દરમ્યાન ભારે વરસાદ. 
કારણે સુરતથી યાત્રાએ ગયેલા લોકો ફસાયા

ગુજરાત સરકાર પાસે મદદ માંગી.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/>
સુરત રેલવે સ્ટેશન ટ્રાફિક પોલીસ ચોકીમાં મહિલાની સફળ ડિલિવરી
રાત્રે 3:20 વાગ્યે પ્રેગ્નન્ટ મહિલાને અચાનક પેટમાં ઉપડ્યો દુખાવો
ટ્રાફિક ચોકીમાં મહિલાને તાત્કાલિક સુવડાવી એમ્બ્યુલન્સને જાણ કરાઈ
એમ્બ્યુલન્સ પહોંચવામાં વિલંબ થતાં TRB જવાનો મદદે આવ્યા
TRB પ્રવીણ જગદીશભાઈ સહિતના જવાનોએ સંભાળી પરિસ્થિતિ
રેલવેના મેડિકલ ઓફિસર કૌશિક પટેલને તાત્કાલિક બોલાવાયા
ટ્રાફિક પોલીસ ચોકીમાં જ મહિલાની સફળ ડિલિવરી કરાવાઈ
અમલાબેન બળવંતભાઈ વસોનીયાએ બાળકીને આપ્યો જન્મ
મૂળ મધ્યપ્રદેશના પરિવાર માટે ટ્રાફિક ચોકી બની પ્રસૂતિનું સ્થળ
સમયસૂચક કામગીરીથી માતા અને નવજાત બાળકી સુરક્ષિત
ટ્રાફિક પોલીસ અને TRB જવાનોની માનવતાભરી કામગીરીની પ્રશંસા
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/>
પાંડેસરામાં જાહેરમાં મારામારી કરનાર આરોપીઓ ઝડપાયા
પોલીસે આરોપીઓને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/>
l સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગની સુવિધામાં અત્યાધુનિક સુવિધા નો વધારો કરવા જઈ રહી છે.ભીષણ આગના સમયે ફસાયેલા વ્યક્તિનું આગની જવાળાઓની વચ્ચેથી રેસ્ક્યુ કરવા”એલ્યુમિનાઇઝડ સેવન લેયર એક્ટ્રેસ શૂટ”ની ખરીદી કરવામાં આવી છે.જે શૂટ આગની ઘટનાના સમયે 1600 થી 1700 ડીગ્રી વચ્ચે પણ સંપૂર્ણ સુરક્ષા કવચ છે અને આગમાં ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે.જે પ્રત્યેક શૂટની કિંમત 2.79 લાખ રૂપિયા છે.જે શહેરના 20 ફાયર સ્ટેશનો પર આ શૂટની ફાળવણી કરવામાં આવશે.. @PublicUpdate_gj_05
Surat. મકાઈ પુલ પાસે વૃક્ષ ધરાશાયી થતા અફરાતફરી
CCTVમાં કેદ થયો વૃક્ષ ધરાશાયી થવાનો બનાવ
વૃક્ષ નીચે દબાતા બાઇકો અને મોપેડને નુકસાન
બે-ત્રણ લોકોને સામાન્ય ઈજા
ફાયર ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/>
Surat. અમરોલી ચાર રસ્તા પાસે જવેલરી શોરૂમમાં
ભીષણ આગ, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/>
પાંડેસરા તેરે નામ રોડ પર ખુલ્લેઆમ મારામારી, 
અસામાજિક તત્વો બેફામ.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/>
સુરત હજીરા બોટ પોઇન્ટ ખાતે ગણેશ વિસર્જન
વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે
 વિઘ્નહર્તાની પ્રતિમાઓનું વિસર્જન
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/>
Surat. ❤️
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=smc nis:value=smc nis:enabled=true nis:link/>
Surat. 
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/>
સુરતમાં બાપ્પાની વિસર્જન યાત્રા શરૂ
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/>
સુરતમાં બાપ્પાની વિસર્જન યાત્રા શરૂ
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/>
સુરતમાં આજે શ્રીજીના વિસર્જનનો દિવસ
10 દિવસ હર્ષોલ્લાસ સાથે શ્રીજીની પૂજા-અર્ચના
ભારે હૈયે બાપ્પાને વિદાય આપતા સુરતીઓ
ફુલપાડા ગુપ્તેશ્વર યુવક મંડળે શ્રીજીની માફી માંગી
‘10 દિવસમાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો’
શ્રીજીની પ્રતિમા સામે કાન પકડી ઉઠક બેઠક કરી
ઢોલ-નગારાના તાલે શ્રીજીને ભાવભીની વિદાય