ભાવનગર | દારૂનો જથ્થો ઝડપાયો
ભાવનગર એસટી બસ સ્ટેન્ડ પાસે પેરોલ ફર્લો સ્કવોડની મોટી કાર્યવાહી
ફોરવ્હીલ કાર અને થેલામાંથી પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો
ગોવાથી દારૂ લાવી સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપાયું હોવાનો પોલીસનો દાવો
બાતમીના આધારે પોલીસે ઘેરાબંધી કરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા
દારૂની ડિલિવરી આપવા પહોંચેલા શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા
364 સીલપેક બોટલો સહિત ₹50,800નો દારૂ જપ્ત
દારૂના જથ્થા સાથે ક્વિડ કાર પણ કબજે કરાઈ
કાર સહિત કુલ ₹1,00,800નો મુદ્દામાલ સીઝ કરાયો
હિતેશ ગઢવી, પ્રિત ઉર્ફે કાનો દુધાતરા, તેજસ વસોયા અને રોનક વરસાણી ઝડપાયા
ભાવનગર, સુરત અને ગીર સોમનાથના શખ્સોની સંડોવણી સામે આવી
ભાવનગર, શિહોર, પાલનપુર અને વલ્લભીપુરમાં દારૂ સપ્લાય કરવાનો આક્ષેપ
દારૂ મંગાવનાર 6 સ્થાનિક બૂટલેગરો સામે પણ ગુનો નોંધાયો
નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ
પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમીના આધારે સફળ કાર્યવાહી કરી
દારૂના સપ્લ
Udhna, Surat | Oct 3, 2026