અલથાણ કોમ્યુનિટી હોલમાં સેવા સેતુ કાર્યક્રમ, હર્ષ સંઘવીની હાજરીમાં લોકોને સરકારી સેવાઓનો લાભ મળ્યો
સુરત મહાનગર પાલિકા દ્વારા અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. એક જ સ્થળે અને એક જ દિવસમાં લોકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.
.
.
.
.
.
.
.
.
.
#althan #communityhall #governmentprogram #sevasetu #harshsanghvi #surat #ssknews