સુરત રેલવે સ્ટેશન પર કુલીને પાસપોર્ટ અને લાખોના ડોલર ભરેલી બેગ મળી, ઈમાનદારીથી માલિકને પરત કરી
સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર-2 પર એક કુલીને બેગ મળી હતી જે લાવારિસ બેગમાં પાસપોર્ટ અને લાખોની કિંમતના ડોલર હતા. પરંતુ કુલીએ લાલચ કર્યા વગર બેગના માલિકનો સંપર્ક કરી સુરક્ષિત રીતે બેગ પરત કરી માનવતાના દર્શન કરાવ્યા હતાં..
.
.
.
.
.
.
.
.
#coolie #railwaystation #bag #lost #found #surat #ssknews