દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ફરીવાર ટ્રેક્ટરોને સગેવગે કરી ટ્રેક્ટર માલિકો સાથે છેતરપીંડી, વિશ્વાસઘાત કર્યાે હોવાની ફરિયાદ પોલીસ ચોંપડે નોંધાંવવા પામી છે. જેમાં આઠ ટ્રેક્ટરનો માલિકો પાસેથી ભાડે ટ્રેક્ટર રાખી બે ઈસમોએ ટ્રેક્ટર પરત ન કરી અને ભાડુ પણ ન ચુંકવી બંન્ને ભેજાબાજાે ફરાર થઈ ગયાં છે.
સંજેલીમાં અગાઉ ટ્રેક્ટરોના માલિકો સાથે છેતરપીંડી વિશ્વાસઘાતના બનાવો સામે આવ્યાં હતાં જેમાં ભેજાબાજ ઈસમોએ ટ્રેક્ટરોના માલિકોના ટ્રેક્ટરો ભાડે રાખવાનું કહી ભાડુ ચુંકવવાની શરતે ટ્રેક્ટર માલિકોના ટ્રેક્ટરો લઈ ગયાં હતાં અને ઘણો સમય વિતી ગયા બાદ ટ્રેક્ટરોનું ભાડુ તેમજ ટ્રેક્ટરો પરત ન કરતાં ટ્રેક્ટર માલિકોને શંકા જતાં તેઓએ પોતાની સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી થઈ હોવાના અહેસા સાથે પોલીસ મથકે ફરિયાદો પણ નોંધાંવી હતી. અને આ બનાવમાં પોલીસે થોડા સમય પહેલા બે આરોપીઓને પકડી પાડવામાં સફળતા પણ પ્રાપ્ત કરી હતી ત્યારે આવી વધુ એક ફરિયાદ ફરી સંજ�
Dohad, Dahod | Oct 3, 2026