Public App Logo
Profile Picture

gujarat karobar news

@gujaratkarobar
385Followers
1Following
ડુંગરા પોલીસ ની પ્રશંશનીય કામ ગિરી.., ગણત્રી ના કલાક કો માં આરોપીને પકડી પાડ્યા, : યુવાન ને Grindr’ એપ્લિકેશન મારફતે યુવકને લૂંટનાર ગેંગનો પર્દાફાશ, ડુંગરા પોલીસની ગણતરીની કલાકોમાં કાર્યવાહી”Grindr’ એપ્લિકેશન મારફતે યુવકને લૂંટનાર ગેંગનો પર્દાફાશ, ડુંગરા પોલીસની ગણતરીની કલાકોમાં કાર્યવાહી” ડી વાય એસપી દવે સાહેબે આપી પ્રતિક્રિયા, journalist Anish shekh 9924678348
વાપી kfc માં હું અને મારા મિત્રો જમવા ગયા, પૈસા ખર્ચીને પણ અંદર બેસીને જમવા નથી મળતું, રોડ બાર રોડ પર બેસીને ખાવું પડ્યું..! Kfc માં એવું કહેવામાં આવ્યું. કે Ac બંધ છે..! Anish shekh 9924678348
Umargam: ભીલાડ સંજાણ રોડ ઉપર અકસ્માત, ગઈકાલે સાંજે એટલે કે 16/8/2026 ના roj અકસ્માત સર્જાયો હતો, ફોર વિહાર કાર સંજાણ તરફ થી આવી ઈકો, અને રિક્ષા ને ટક્કર મારી હતી, આ કાર સંજાણ શિતલ કોલ્ડ્રિંક વાળાની હોય તેવી સૂત્રો પાસેથી માહિતી મળી હતી, હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે!
Umargam: ઝરોલી મિશન શાળા માં ૮૦ માં સ્વતંત્ર દિન નિમિતે
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ફૂટબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું , છેલ્લા ૪૦ વર્ષથી કોઈપણ રાજકીય પાર્ટી, કે જાત પાત વગર આ ટુર્નામેટ રમાડવા માં આવે છે મોટી સંખ્યામાં લોકો અને આજુ બાજુ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા, . અને આ વર્ષે પુરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મદદ કરનારાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું, journalist Anish shekh 9924678318
ઉમરગામ તાલુકા માં સ્વતંત્રદિન ની ઉજવણી ના દિવસે, પૂર ગ્રસ્ત વિસ્તારોમાં જીવના જોખમે જનતાની મદદ કરનારા પોલીસ કર્મચારીઓ, તલાટી શ્રી ઓ , નગર પાલિકાના કચેરીઓ, અને ફાયર ની ટીમનું સન્માન કરવામાં આવ્યું.. પારડી પ્રાંત નીરવભાઈ પટેલ, અને ધારાસભ્ય રમણ ભાઈ પાટકર ની ઉપસ્થિતિ માં સન્માન કરવામાં આવ્યું હતું..! Journalist Anish shekh 9924678348
સેલવાસ: કોઈ ખાનગી કંપનીમાં મારા મારી નો વિડિઓ વાયરલ, એક વ્યક્તિ ને ભારે ઈજાઓ પહોંચી, ભિલોષા કંપની નો આ વિડિઓ હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે, હાલમાં ચોકસ માહિતી મળી નથી, સેલવાસ પોલીસ આ બાબતે તપાસ કરે તે જરૂરી..! Journalist Anish shekh 9924678348
ઉમરગામ: આવતી કાલે ( તા: 10/7/2026 ના રોજ ઉમરગામ તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન સંજાણ ગામ માં કરવામાં આવ્યું છે, સવારે સંજાણ મુખ્ય 4 રસ્તાથી યાત્રા નીકળશે મોટી સંખ્યામાં લોકો ને જોડાવવા. અપીલ કરી..!
જય અંબે નવયુવક મંડળ અને જય અંબે મહિલા યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરવા અપીલ, તા: 9/8/2026 રવિ વારના રોજ આ આયોજન કરવામાં આવ્યું છે..! Journalist Anish shekh 9924678348
Umargam: સંજાણ બાય પાસ રોડ પર ટ્રક ફસાયા, રોડ ઉપર ખાડા પડીજતા વાહનો ફસાયા, સંજાણ બાય પાસ રોડનું એક વર્ષ પેહલા 
ખાતમુહરત કરવામાં આવ્યું હતું પણ આજ દિન સુધી એક ઇંચ કામ થયું નથી..! જનતા હેરાન પરેશાન..! Journalist Anish shekh 
9924678348. .. આ બાબતે જનતા કમેન્ટ માં પોતાનું મંતવ્ય જરૂર જણાવે
Umargam; તુંબ માં સ્થિત અદાણી કંપનીમાં ડ્રાઇવરો ની માંગો ને લઈને આક્રોશ બાદ, કોન્ટ્રાકટર parimand ભાઈ એ કર્યો ખુલાસો.. કામદારો ને સોમવાર સુધી પગાર ચૂકતે કરવામાં આવશે, જુલાઈ મહિના સુધી નો પગાર અપાઈ ગયો છે, કમ્પની ના નવા નિયમો મુજબ ડ્રાઇવરો ને ફાયદો થાય તે દિશામાં વિચારણા, નવા ટેરિફ નિયમો માં ફાયદા હોવાનું જણાવ્યું.. ૧૦ વર્ષ થી ડ્રાઇવરો સંકળાયેલા છે સાંભળો શું કહ્યું parimnad sinhe .. journalist Anish shekh 9924678348
તંત્ર ઊંઘમાં, મંત્રીઓ ગેલમાં, અને જનતા હેરાન પરેશાન..valsad RNB ની બેદરકારી વરસાદ પેહલા રોડ બનાવવા ના વાયદા માત્ર પોકળ સાબિત..! સંજાણ બાયપાસ રોડ બન્યો બિસ્માર
વલસાડ બંદર રોડ ઔરંગા નદીના બ્રિજ પર પૂરના પાણીમાં ફસાયેલા ત્રણ યુવકોનું સફળ રેસ્ક્યુ
ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વલસાડ નગરપાલિકાની ફાયરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
Umargam:  ઉમરગામના તુંબ ગામે આવેલી adani ports, and Logistics કંપની ના ડ્રાઇવરોના આક્ષેપો , દોડ મહિનાથી પગાર ન મળતા આક્રોશ, શાંતિ પૂર્ણ માહોલમાં કામદારો નું વિરોધ પ્રદર્શન, કામદારોની ન્યાય માટેની માંગ . Adani જેવી પ્રતિષ્ઠિત કંપની ના ઉચ્ચ હોદ્દે દારોએ આ બાબતે અવશ્ય વિચારવું જોઈએ..! અને તાત્કાલિક ધોરણે સોલ્યુશન લાવવું જોઈએ Journalist Anish shekh 9924678348
Umargam: સંજાણ માં અજાણ્યા વ્યક્તિ નો તરખાટ, ઘટના CCTV માં કેદ, ચોરીની કોઈ મોટી ઘટના સામે નથી આવી. વાહનો ને નુકશાન પહોંચાડ્યું, . ઉમરગામ પોલીસ એકશન મોડમાં પોલીસે cvtv ના આધારે શોધખોળ હાથ ધરી, લોકો એ પણ સતર્ક રહેવું જરૂરી, એવી કોઈ ઘટના જણાય તો પોલીસ નો સંપર્ક કરવો..! Journalist Anish shekh 9924678348
ઉમરગામ તાલુકા ની તિરંગા યાત્રા સંજાણ ખાતે થઈ નીકળી.. જુવો શું કહ્યું ધારાસભ્ય રમણ પાટકરે, યાત્રા ની તૈયારી પાછળ કયું મોટું કારણ..!
ઐતિહાસિક નામના ધરાવતું સંજાણમાં વિકાસની ગતિ પર બ્રેક!* 

 *બ્રિજ બન્યો, સર્કલ હજુ અધૂરું; મુખ્ય રોડ પર ડમ્પિંગ સાઇટની દુર્ગંધ, બજારમાં ગંદકી, ટ્રાફિક-પાર્કિંગનો કકળાટ* 

 *કરોડોની ગ્રાન્ટ વચ્ચે સંજાણના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ ક્યારે? જનપ્રતિનિધિઓની કામગીરી સામે ગ્રામજનોમાં સવાલો* 
 journalist Anish shekh 9924678348
Umargam: સંજાણ ખાતે જય અંબે યુવક મંડળ અને જય અંબે મહિલા મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, છેલ્લા 26 વર્ષ થી આ ટ્રસ્ટ લોક સેવાના કાર્ય કરતું આવ્યું છે..! 
જય અંબે યુવક મંડળ ની ટીમને ધનવ્યવાદ આપી પ્રોત્સાહિત કરવી દરેક સંજાણ વાસીની ફરજ બને છે.. કમેન્ટ કરી આ સેવાના કાર્યને સફળ બનાવો journalist Anish shekh 9924678348