Public App Logo
Umargam: સંજાણ બાય પાસ રોડ પર ટ્રક ફસાયા, રોડ ઉપર ખાડા પડીજતા વાહનો ફસાયા, સંજાણ બાય પાસ રોડનું એક વર્ષ પેહલા ખાતમુહરત કરવામાં આવ્યું હતું પણ આજ દિન સુધી એક ઇંચ કામ થયું નથી..! જનતા હેરાન પરેશાન..! Journalist Anish shekh 9924678348. .. આ બાબતે જનતા કમેન્ટ માં પોતાનું મંતવ્ય જરૂર જણાવે - Valsad News