Public App Logo
Umargam; તુંબ માં સ્થિત અદાણી કંપનીમાં ડ્રાઇવરો ની માંગો ને લઈને આક્રોશ બાદ, કોન્ટ્રાકટર parimand ભાઈ એ કર્યો ખુલાસો.. કામદારો ને સોમવાર સુધી પગાર ચૂકતે કરવામાં આવશે, જુલાઈ મહિના સુધી નો પગાર અપાઈ ગયો છે, કમ્પની ના નવા નિયમો મુજબ ડ્રાઇવરો ને ફાયદો થાય તે દિશામાં વિચારણા, નવા ટેરિફ નિયમો માં ફાયદા હોવાનું જણાવ્યું.. ૧૦ વર્ષ થી ડ્રાઇવરો સંકળાયેલા છે સાંભળો શું કહ્યું parimnad sinhe .. journalist Anish shekh 9924678348 - Valsad News