Public App Logo
Umargam: ઝરોલી મિશન શાળા માં ૮૦ માં સ્વતંત્ર દિન નિમિતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ફૂટબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું , છેલ્લા ૪૦ વર્ષથી કોઈપણ રાજકીય પાર્ટી, કે જાત પાત વગર આ ટુર્નામેટ રમાડવા માં આવે છે મોટી સંખ્યામાં લોકો અને આજુ બાજુ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા, . અને આ વર્ષે પુરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મદદ કરનારાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું, journalist Anish shekh 9924678318 - Valsad News