Public App Logo
વલસાડ બંદર રોડ ઔરંગા નદીના બ્રિજ પર પૂરના પાણીમાં ફસાયેલા ત્રણ યુવકોનું સફળ રેસ્ક્યુ ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વલસાડ નગરપાલિકાની ફાયરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. - Valsad News