Umargam: સંજાણ માં અજાણ્યા વ્યક્તિ નો તરખાટ, ઘટના CCTV માં કેદ, ચોરીની કોઈ મોટી ઘટના સામે નથી આવી. વાહનો ને નુકશાન પહોંચાડ્યું, . ઉમરગામ પોલીસ એકશન મોડમાં પોલીસે cvtv ના આધારે શોધખોળ હાથ ધરી, લોકો એ પણ સતર્ક રહેવું જરૂરી, એવી કોઈ ઘટના જણાય તો પોલીસ નો સંપર્ક કરવો..! Journalist Anish shekh 9924678348
Valsad, Valsad | Aug 12, 2026