Public App Logo
Profile Picture

krantisamaygujarati

@krantisamaynews
431Followers
0Following
સુરત, ડુમસની રાજહંસ બેલિઝામાં ફરી દારૂ પાર્ટી ઝડપાઈ

બી ટાવરના ફ્લેટ નં. 1317માં દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો

6 વેપારીઓની ધરપકડ, 14 દારૂની બોટલ, 8 મોબાઈલ અને 1 કાર જપ્ત

પકડાયેલા વેપારીઓમાં અનુપ પાંપાળીયા, ગોપાલ રાઠી, ધીરજ પાંપાળીયા, આનંદ પાંપાળીયા, મુદ્દસર માંકડા અને ગગન ચાંડકનો સમાવેશ

દારૂ પાર્ટી માટે વપરાયેલો ફ્લેટ અનુપ પાંપાળીયાનો હોવાનું સામે આવ્યું

પોતાના વાહનોમાં દારૂ લાવી ફ્લેટમાં પાર્ટી કરતા હતા વેપારીઓ

સમગ્ર મામલે ડુમસ PIએ શું કહ્યું?

<nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dumas nis:value=dumas nis:enabled=true nis:link/>
સુરતમાં ફરી દારૂની મહેફિલ ઝડપાઈ

ડુમસના રાજહંસ બેલિઝામાં દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો

6 કાપડ વેપારીઓ ઝડપાયા, 16 બોટલ દારૂ જપ્ત

પરમિટ વગર ફ્લેટમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા

ડુમસ પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

<nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dumas nis:value=dumas nis:enabled=true nis:link/>
સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ

ડુમસની 'રાજહંસ બેલિઝા' બિલ્ડિંગમાંથી પોલીસે છ વેપારીને રંગેહાથ પકડ્યાં, 16 બોટલ જપ્ત 

આરોપીઓના નામ
(૧) અનુપ પુરૂષોત્તમભાઇ પાંપાળીયા ઉ.વ.આ.૩૪, ધંધો-વેપાર
(૨) ગોપાલ ઓમપ્રકાશ રાઠી ઉ.વ.આ.૩૪, ધંધો-વેપાર
(૩) ધીરજ જગદીશભાઇ પાંપાળીયા ઉ.વ.આ.૨૭, ધંધો-વેપાર
(૪) આનંદ ભાગીરથ પાંપાળીયા ઉ.વ.આ.૩૦, ધંધો-વેપાર
(૫) મુદ્દસીર નાઝીર માંકડા ઉ.વ.આ.૩૪, ધંધો-વેપાર
(૬) ગગન સંતોષકુમાર ચાંડક ઉ.વ.આ.૨૪, ધંધો-વેપાર

મુદ્દામાલની વિગત
વિદેશી દારૂની બોટલ નંગ-૧૪ કિ.રૂ.- ૦૧,૦૭,૧૮૦/-
મોબાઇલ ફોન નંગ-૦૮ જેની કિંમત રૂ.૪,૦૦,૦૦૦/-
મોટરકાર નંગ-૦૧ જેની કિંમત રૂ.૫,૦૦,000/-
કુલ્લે આશરે રૂ.૧૦,૦૭,૧૮૦/-

<nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dumas nis:value=dumas nis:enabled=true nis:link/>
સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ છે. ડુમસ રોડ પર આવેલા રાજહંસ બેલિઝા બિલ્ડિંગના ટાવર-Bના ફ્લેટ નંબર 1317માં મોડી રાત્રે વિદેશી દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમીના આધારે ડુમસ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી દારૂની મહેફિલ માણી રહેલા છ વેપારીઓની ધરપકડ કરી હતી. પોલીસે 14 બોટલ વિદેશી દારૂ, 8 મોબાઈલ અને એક કાર સહિત કુલ આશરે ₹10.07 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

<nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dumas nis:value=dumas nis:enabled=true nis:link/>
પાંડેસરા પોલીસની ત્વરિત કાર્યવાહી

3 વર્ષની બાળકી ગુમ થવાનો કોલ મળતા જ એસીપી Z.R દેસાઈ, પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત સર્વેલન્સ સ્ટાફ અને SHE ટીમ એક્શનમાં આવી 

CCTVના આધારે ગણતરીના કલાકોમાં બાળકીને સુરક્ષિત રીતે શોધી માતા-પિતાને સોંપવામાં આવ્યો 

<nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcity nis:value=suratcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=pandesara nis:value=pandesara nis:enabled=true nis:link/>
સુરતના અલથાણનો બનાવ, ચોથા માળની ગેલેરીમાંથી ધડાકાભેર પટકાતા બાળકનું કમકમાટીભર્યું મો-ત

ગેલેરીમાંથી પડતા 1 વર્ષના બાળકનું મો-ત, જુઓ CCTV

<nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=althan nis:value=althan nis:enabled=true nis:link/>
ઉધના પોલીસ ને મળી સફળતા, NDPS કેસમાં 9 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

સર્વેલન્સ ટીમે અભિષેકસિંહ ઉર્ફે ચેતનને ઝડપી પાડ્યો

ગાંજો સપ્લાય કરવાના કેસમાં હતો ફરાર

ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે ધરપકડ

ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી

<nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=udhna nis:value=udhna nis:enabled=true nis:link/>
સુરત શહેરના ડુમ્મસ વિસ્તારમાં આવેલા જશ્ન વિલામાં બર્થડે પાર્ટીના નામે દારૂ પાર્ટીનો અનોખો ખેલ! 🍾🎲

લુડો, સાપસીડી અને પત્તાની ગેમના નામે નક્કી થતો હતો કોણ કેટલો દારૂ પીશે!

🎯 ‘BLACK OUT’ અને ‘SHOTS & LADDERS’ જેવી ગેમ્સ
👩 8 યુવતી સહિત 22 લોકોની અટકાયત
💰 રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

🎥 જુઓ જશ્ન વિલાની પાર્ટીની અંદરની સંપૂર્ણ કહાની...

<nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dumas nis:value=dumas nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=birthday nis:value=birthday nis:enabled=true nis:link/> 

Surat । Dumas । JashnVilla । HighProfileParty ।  PoliceRaid ।
સુરત સિવિલ ડૉ. હર્ષ પંડ્યા આ-પઘા-ત કેસમાં મોટો વળાંક

ખટોદરા પોલીસ સ્ટેશનમાં ડૉ. હર્ષ પંડ્યાના પિતા દ્વારા ફરિયાદ નોંધાઈ

ચાર સિનિયર ડોક્ટરો વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ

ડો. નીરાલી વસાવે, ડો. અનુજ મહેશ્વરી, ડો. દિશીતા ઘેવરિયા અને ડો. હીના ભૂત સામે ફરિયાદ

પહેલી ફરિયાદ બાદ હવે વધુ એક ફરિયાદ નોંધાતા તપાસ તેજ

પોલીસ દ્વારા આરોપી ડોક્ટરો સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે

<nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=civilhospital nis:value=civilhospital nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcity nis:value=suratcity nis:enabled=true nis:link/>
ઉમરાના Cafe De Meetમાં કર્મચારીનો હાથફેરો!

ગલ્લામાંથી ₹80 હજાર રોકડ ચોરી કરી કર્મચારી ફરાર 
 
ઘટના CCTVમાં કેદ

ફરિયાદ આધારે ઉમરા પોલીસે તપાસ શરૂ કરી.

<nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcity nis:value=suratcity nis:enabled=true nis:link/>

 Umra Cafe De Meet Theft । CCTV Theft । Umra Theft । Umra Police
સુરતના ડુમ્મસ માં ચાલતી હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી નો મામલો

હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી મામલે પત્રકારોના સવાલો પર ACPનો જવાબ,“તપાસ ચાલુ છે”

પત્રકારોના સતત સવાલો વચ્ચે ACP અચાનક ખુરશી પરથી ઊભા થઈ ચાલતા થયા

સમગ્ર મામલે 8 યુવતી અને 14 યુવકો ની અટકાયત કરાઈ 

<nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dumas nis:value=dumas nis:enabled=true nis:link/>
ઉધના સિટીઝન કોલેજમાં ચપ્પુબાજી!

ફ્રેશર્સ પાર્ટીના વિવાદની અદાવતમાં 2 વિદ્યાર્થીઓ પર હુ-મ-લો, બાળકિશોર સહિત 3 ઝડપાયા, અન્ય ની શોધખોળ ચાલુ 🚨 

<nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=udhna nis:value=udhna nis:enabled=true nis:link/>
ડુમસમાં યુવતીના બર્થડે પર હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી, ‘જશ્ન વિલા’માં લક્ઝરી કારોમાં પહોંચ્યા 14 યુવક અને 8 યુવતીઓ

ડુમસ પોલીસે રૂ.98 લાખની 9 લક્ઝરી કાર જપ્ત કર્યો

<nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dumas nis:value=dumas nis:enabled=true nis:link/> 

Jashn Villa । Dumas Police Raid High Profile Daru Party। Birthday Party ।
ડુમસ પોલીસ સ્ટેશનથી માત્ર 200 થી 300 મીટરના અંતરે આવેલા Jashn Villa પર પોલીસનો દરોડો!

ડુમસના ફાર્મ હાઉસમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ

દારૂ-બિયરની મહેફિલ માણતા 8 મહિલા સહિત 20થી વધુ લોકોની અટકાયત.

તમામની મેડિકલ તપાસ શરૂ કરવામાં આવી છે.

🎥 જુઓ, પાર્ટીવાળા Villaના અંદરના દ્રશ્યો...

<nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dumas nis:value=dumas nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=Surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcity nis:value=suratcity nis:enabled=true nis:link/> 

JashnVilla Police । Raid । krantisamaynews । surat । dumas ।
સુરતની પાર્ટીમાં વિદેશી ક્લબ જેવી વ્યવસ્થા?

Jashn Villa માં બહાર લક્ઝરી કારોથી અંદરના રૂમ સુધી ‘જશ્ન’ જ ‘જશ્ન’! જુઓ હાઈપ્રોફાઈલ પાર્ટી ના અંદરની સંપૂર્ણ વ્યવસ્થા

<nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dumas nis:value=dumas nis:enabled=true nis:link/>
ડુમસના ‘જશ્ન વિલા’માં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ! 8 મહિલા અને 14 પુરુષની અટકાયત, એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી મામલે ACP નો મોટો ખુલાસો?

<nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcity nis:value=suratcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dumas nis:value=dumas nis:enabled=true nis:link/>
બર્થડે ગર્લની પાર્ટીમાં ડુમસ પોલીસે દરોડો પાડી ફાર્મ હાઉસમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ કર્યો

8 મહિલા સહિત 20થી વધુ લોકોની અટકાયત

<nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=girl nis:value=girl nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=birthday nis:value=birthday nis:enabled=true nis:link/>
ડુમસના ફાર્મ હાઉસમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર દરોડો

દારૂ-બિયરની મહેફિલ માણતા 8 મહિલા સહિત 20થી વધુ લોકોની અટકાયત, મેડિકલ તપાસ શરૂ 

<nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcity nis:value=suratcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dumas nis:value=dumas nis:enabled=true nis:link/>
સુરત સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી

₹42.28 લાખના સાયબર ફ્રોડ અને ₹4.80 કરોડના ડાયમંડ હાઇસ્ટનો આરોપી નિતીન ઉર્ફે કાનો ઝડપાયો

દુબઈથી નેપાળ, દિલ્હી-અમદાવાદ થઈ સુરત પહોંચતા જ પોલીસે દબોચ્યો

બેંક મેનેજરો સાથે મળી મ્યુલ એકાઉન્ટ તૈયાર કરાવી ચાઈનીઝ સાયબર ગેંગને આપતો હોવાનો આરોપ

46 મ્યુલ એકાઉન્ટમાં ₹31.36 કરોડના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા

સાયબર ફ્રોડ ઉપરાંત કરોડોની હીરાની છેતરપિંડીમાં પણ સંડોવણી

સુરત સાયબર ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી.

<nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=cyberfraud nis:value=cyberfraud nis:enabled=true nis:link/>
સુરતના ચકચારી સતીશ મરાઠા હત્યાકાંડમાં રિમાન્ડ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસ મુજબ મુખ્ય સૂત્રધાર રાહુલ મંડલે જેલમાંથી બેઠા હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને સતીશની કારમાં લગાવેલા GPSથી તેના પર નજર રાખવામાં આવી રહી હતી. GPSની બેટરી પૂરી થાય તે પહેલાં હત્યા કરવા માટે હત્યારાઓએ 20 કલાકમાં ત્રણ વખત પ્રયાસ કર્યો હતો, જેમાં ગોડાદરા અને ખટોદરના બે પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ ભેસ્તાનમાં ત્રીજા પ્રયાસે સતીશની હત્યા કરવામાં આવી. તપાસમાં જૂની અદાવતના કારણે હત્યારાઓની ટીમ તૈયાર કરાઈ હોવાની વિગતો પણ સામે આવી છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ GPS, કોલ ડિટેઈલ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે વધુ તપાસ કરી રહી છે.

<nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bhestan nis:value=bhestan nis:enabled=true nis:link/>  <nis:link nis:type=tag nis:id=satishmaratha nis:value=satishmaratha nis:enabled=true nis:link/>
ઓડિશાથી ગુજરાતમાં ટ્રેન મારફતે ગાંજો ઘુસાડવાનું નેટવર્ક ઝડપાયું

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ-1 પરથી બે મહિલા ઝડપાઈ

બંને પાસેથી 29.965 કિલો ગાંજો, કિંમત અંદાજે ₹15 લાખ

પુરી-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસના AC કોચમાં મુસાફરી કરતી હતી

SOG, LCB અને રેલવે પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં સફળતા

શંકાસ્પદ હિલચાલ જણાતા પ્લેટફોર્મ પર જ બંનેને ઝડપી લેવાઈ

પોલીસે ગાંજાના જથ્થા સાથે વધુ તપાસ હાથ ધરી

<nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=odisha nis:value=odisha nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
લસકાણામાં બિલ્ડરે નશાની હાલતમાં હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરી દહેશત ફેલાવી

ચા-પાનના ગલ્લા પર રિવોલ્વર બતાવી રોફ જમાવ્યો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

લસકાણા પોલીસે બિલ્ડર આશિષ સાકરીયાની ધરપકડ કરી

<nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcity nis:value=suratcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratpolice nis:value=suratpolice nis:enabled=true nis:link/>
સુરત, ડૉ. હર્ષ પંડ્યા આ-પઘા-ત કેસમાં મોટો અપડેટ

ડૉ. અનુજ મહેશ્વરી ખટોદરા પોલીસ મથકે પહોંચ્યા

પોલીસે ચારેય આરોપી ડોક્ટરોને નિવેદન માટે બોલાવ્યા

ડૉ. અનુજ મહેશ્વરી પોલીસ સમક્ષ નિવેદન નોંધાવશે

ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી

<nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcity nis:value=suratcity nis:enabled=true nis:link/>
ઉધના સિટીઝન કોલેજની ફ્રેશર્સ પાર્ટીમાં ડાન્સ દરમિયાન ધક્કો લાગ્યાની અદાવતમાં બહારના શખ્સોએ કર્યો હુ-મલો

બાલકિશોર સહિત 3 ઝડપાયા, અન્ય 3 ની શોધખોળ ચાલુ

ઉધના પોલીસે વધુ તપાસ કરી રહી 

<nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=udhna nis:value=udhna nis:enabled=true nis:link/>
ગોડાદરાના સતીશ ઉર્ફે સતીશ મરાઠા હત્યા કેસમાં તપાસ આગળ વધતા કાવતરાની નવી કડીઓ સામે આવી રહી છે. ખાસ કરીને સતીશની કારમાં લગાવવામાં આવેલા GPS ટ્રેકરને લઈને પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે GPS કોઈ ગેરેજ કર્મચારી મારફતે લગાવવામાં આવ્યું હતું કે પછી ફરાર આરોપી અંકુર પાંડેએ પોતે GPS લગાવ્યું હતું.

અંકુર પાંડેની શોધખોળ માટે પોલીસે બે અલગ-અલગ ટીમો બનાવી હોવાનું જાણવા મળ્યું છે.

સાથે જ, લાજપોર જેલમાં બંધ રાહુલ મંડલે જેલમાંથી જ સતીશની હત્યાનું કાવતરું ઘડ્યું હતું કે કેમ અને GPS મારફતે સતીશનું લોકેશન મેળવવામાં આવ્યું હતું કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

હવે અંકુર પાંડેની ધરપકડ અને રાહુલ મંડલની પૂછપરછ બાદ GPSની સમગ્ર કડી અને હત્યાના કાવતરામાં તેની ભૂમિકા અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.

<nis:link nis:type=tag nis:id=krantisamaynews nis:value=krantisamaynews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=krantisamay nis:value=krantisamay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bhestan nis:value=bhestan nis:enabled=true nis:link/>