સુરત | વેસુ પોલીસની મોટી કામગીરી, મોબાઈલ ચોરીના બે ગુના ડિટેક્ટ
બે અલગ સ્થળેથી મોબાઈલ અને કપડાં ભરેલી બેગની ચોરી થઈ હતી
26 સપ્ટેમ્બરે વૃંદાવન રો-હાઉસ અને નંદનવન-02માંથી ચોરીની ઘટના
કુલ ₹24 હજારની કિંમતના 4 મોબાઈલ અને કપડાં ભરેલી બેગ ચોરાઈ હતી
27 સપ્ટેમ્બરે બંને કેસ વેસુ પોલીસ સ્ટેશનમાં નોંધાયા
વેસુ પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડ્યા
અંકિત જગદીશ વર્મા અને નિકેશ રામબરન પાલની ધરપકડ
બંને આરોપીઓ પાંડેસરા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું
પોલીસની અલગ-અલગ ટીમોએ બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા
આરોપી અંકિત વર્માનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો
આરોપીઓ પાસેથી 4 મોબાઈલ અને કપડાં ભરેલી બેગ સહિત ₹24 હજારનો મુદ્દામાલ રિકવર
વેસુ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી
#krantisamaynews #krantisamay #surat #vesu #suratcity
Udhna, Surat | Sep 28, 2026