“NO D*RUGS IN SURAT CITY” અભિયાન હેઠળ ઉધના પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉધનાના પ્રભુનગર વિસ્તારમાંથી પોલીસે 6.024 કિલો ગાં*જો ઝડપી પાડ્યો છે, જેની કિંમત અંદાજે રૂ.3.01 લાખ હોવાનું જણાવાયું છે. પોલીસે મોબાઈલ સહિત કુલ રૂ.3.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્કૂલ બેગમાં ગાં*જો લઈને એક યુવક નીકળ્યો હોવાની બાતમીના આધારે સર્વેલન્સ ટીમે કાર્યવાહી કરી હતી. આ મામલે 23 વર્ષીય મોહન ઉર્ફે ચીકુ સાતપુતેને ઝડપી પાડવામાં આવ્યો છે. ઉધના પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
“NO DR*UGS IN SURAT CITY” अभियान के तहत उधना पुलिस ने बड़ी कार्रवाई की है। उधना के प्रभुनगर इलाके से पुलिस ने 6.024 किलो गां*जा बरामद किया है, जिसकी कीमत करीब 3.01 लाख रुपये बताई गई है। पुलिस ने मोबाइल फोन सहित कुल 3.06 लाख रुपये का सामान जब्त किया है। स्कूल बैग में गां*जा लेकर एक युवक के निकलने की सूचना मिलने पर सर्विलांस टीम ने कार्रवाई की। पुलिस ने 23 वर्षीय मोहन उर्फ चिकू सातपुते को गिरफ्तार कि�
Udhna, Surat | Oct 3, 2026