Public App Logo
સુરત વરાછામાં ફૂડ પોઈઝનિંગનો બનાવ સુરતના વરાછા વિસ્તારમાં એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર શીતલ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી માતા-પિતા સહિત બે બાળકીઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા 5 વર્ષની આર્યા નામની બાળકીનું સારવાર દરમિયાન કરુણ મોત શનિવારે રાત્રે જમ્યા બાદ પરિવારના સભ્યોની તબિયત બગડી ફૂડ પોઈઝનિંગથી પરિવારના સભ્યોની હાલત ગંભીર બે બાળકીઓ સહિત માતા-પિતાની સારવાર ચાલુ ઘટનાને પગલે ફૂડ વિભાગ સહિત તંત્ર દ્વારા તપાસની માંગ - Udhna News