Public App Logo
શ્રાવણ માસમાં ભેળસેળ અટકાવવા મનપાના આરોગ્ય-ફૂડ વિભાગે ફરાળી વસ્તુઓની તપાસ શરૂ કરી,, પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે જ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન ફરાળી વસ્તુઓની માંગ વધતી હોય છે, ત્યારે ભેળસેળયુક્ત અને હલકી ગુણવત્તાની ફરાળી વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ સામે પાલિકાએ તપાસ શરૂ કરી છે. . . . . . . . . . #foodandsafetydepartment #checking #farali #smc #palika #surat #ssknews - Udhna News