Public App Logo
વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી સુરતના વરાછા વિસ્તારમાં એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ હતી. શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું ભોજન ખાધા બાદ પરિવારના તમામ સભ્યોની તબિયત લથડી હતી. સારવાર દરમિયાન આજે માત્ર 5 વર્ષની દીકરીનું કરુણ મોત નીપજતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે.. . . . . . . . . #varachha #food #poison #familiy #sheetalrestaurant #smc #palika #police #surat #ssknews - Udhna News