Public App Logo
કતારગામ પ્રભુનગર 1 હત્યા કેસમાં ચોક બજાર પોલીસે કલાકોમાં ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા સુરતના કતારગામ વિસ્તારમાં પ્રભુનગર એકના ગેટ પાસે થયેલી ચકચારી હત્યાનો ચોક બજાર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢી ત્રણ હત્યારાઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.. . . . . . . . . #katargam #prabhunagar #chowkbazar #police #murder #surat #ssknews - Udhna News