Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ભાવનગર: મુખ્યમંત્રીના આગમનને લઈને રૂટમાં આવતા દબાણો દૂર કરવામાં આવ્યા

Bhavnagar, Bhavnagar | Feb 12, 2026
મુખ્યમંત્રીના આગમનને લઈને રૂટમાં આવતા દબાણો દૂર કરવામાં આવ્યા.આગામી 14 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ભાવનગર આવી રહ્યા હોય ત્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમના રૂટમાં રહેલા અસ્થાયી પ્રકારના દબાણો મહાનગરપાલિકા દ્વારા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કેબીનો પતરાના સેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા.