Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ભાવનગર: વરતેજ પોલીસ સ્ટેશન હેઠળના નાના ખોખરા ગામની સીમમાંથી કારમાં રાખેલ દારૂ ઝડપાયો

Bhavnagar, Bhavnagar | Feb 13, 2026
ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશન હેઠળના નાના ખોખરા ગામની પાડળીયાની સીમમાં વોચ ગોઠવી સફેદ કલરની હોન્ડા અમેજ કાર ને અટકાવવામાં આવી હતી. કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 105 નંગ નાની બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹17,850 અંકાયેલ છે. પોલીસે દારૂના જથ્થા સહિત ₹2,50,000 ની કાર મળીને કુલ ₹2,67,850 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા રાજનભાઈ સુરશેભાઈ વાઘેલા, અંકિતભાઈ પ્રવિણભાઈ જાબુચા અને યુવરાજસિંહ પ્રવિણસિંહ ગોહિલની અટકાયત કરી