Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ભાવનગર: વાળુકડ ગામે ડીગ્રી કે લાયસન્સ વગર દવાખાનુ ચલાવતા ઈસમને પોલીસે ઝડપી લીધો, જેનો વિડીયો વાયરલ થયો હતો #viral

Bhavnagar, Bhavnagar | Feb 14, 2026
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામમાં કોઈપણ તબીબી લાયકાત તથા લાયસન્સ વિના મહમદરફીક બિલાલભાઈ મંધરા પોતાના ઘરમાં દવાખાનું ચલાવતા હોવા અંગે જાગૃત નાગરિક દ્વારા વરતેજ પોલીસમાં અરજી કરતા અને વિડીયો પુરાવાના આધારે આ ઇસમને ઝડપી લીધો, પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપી તાલુકા હેલ્થ સુપરવાઈઝર તરીકે નિવૃત્તિ બાદ ફર્સ્ટ એડ બોક્સ રાખી સારવાર આપતો હતો. વરતેજ પોલીસે આ ઈસમને ઝડપી લે કાર્યવાહી હાથ ધરી