Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ભાવનગર: તરસમીયા આવાસ યોજનામાં 97 ભાડુંઆતો ને નોટિસ આપવામાં

Bhavnagar, Bhavnagar | Feb 12, 2026
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તરસમિયા ખાતે આવેલી આવાસ યોજનામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે ચેકિંગની કાર્યવાહી દરમિયાન 97 જેટલા મળી આવ્યા હતા જે તમામ લોકોને નોટિસ આપી સાત દિવસની અંદર મકાન ખાલી કરી દેવા માટેની તાકીદ કરવામાં આવી છે.