Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ભાવનગર: મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ટોપ થ્રી નજીલ બસ ડેપો ખાતેથી ઇ બસ સેવાનો પ્રારંભ થશે

Bhavnagar, Bhavnagar | Feb 12, 2026
શહેરમાં છેલ્લા ઘણા સમયથી સિટી બસ સેવા શરૂ કરવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે આગામી તા. 14 ફેબ્રુઆરીના રોજ PM નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રથમ તબક્કામાં આઠ રૂટ પર સિટી બસ સેવા શરૂ કરવામાં આવશે. તેમજ ભાવનગર સહિત આસપાસના ગામડાઓના લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે એવી પ્રધાનમંત્રી ઈ-બસ સેવાનું આખરે લોકાર્પણનું મુહૂર્ત આવ્યું છે.