Public App Logo
ઇચ્છાપોરમાં પાણીમાં ફસાયેલા પશુઓને સુરક્ષિત બહાર કાઢાયા વાછરડાઓને સલામત સ્થળે ખસેડી બચાવાયા ડીસીપી શેફાલી બરનવાલના માર્ગદર્શન હેઠળ પ્રશંસનીય કામગીરી કાયદો-વ્યવસ્થા સાથે માનવતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.! #surat #police #explorepage✨ #instagram #suratnews - Udhna News