Public App Logo
Mathuraમાં ભેળસેળયુક્ત 2,000 લિટર દૂધ અને 500 કિલો પનીર નષ્ટ ઉત્તર પ્રદેશના મથુરામાં ફૂડ સેફ્ટી વિભાગે ભેળસેળયુક્ત દૂધ અને પનીર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહી દરમિયાન આશરે 2,000 લિટર દૂધ અને 500 કિલો પનીર જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો. નષ્ટ કરાયેલા સ્ટોકની કિંમત આશરે ₹2.50 લાખ હોવાનું જણાવાયું છે. મામલે શેરગઢ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ભેળસેળ કરનારાઓ સામે કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી છે. #mathura #mathuranews #foodsafety #foodadulteration #adulteratedmilk #adulteratedpaneer #fssai #milk #paneer #uttarpradesh #breakingnews #gujaratinews #hotlinenews - Udhna News