વરાછા ધારાસભ્ય કુમાર કાનાણીએ ટુ-વ્હીલર સાથે ભારે વાહનો અને દબાણો સામે કાર્યવાહી માટે પત્ર લખ્યો
સુરતમાં ટ્રાફિક દંડની કાર્યવાહી મુદ્દે વરાછાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો અને પત્રમાં આક્ષેપ કર્યો હતો કે વરાછા રોડ સહિતના વિસ્તારોમાં માત્ર ટુ-વ્હીલર ચાલકો સામે જ દંડની કાર્યવાહી થાય છે. જેથી ટુ વ્હીલર સાથે ભારે વાહનો, ડમ્પર, ટ્રેક્ટર, ટ્રક, પ્રાઇવેટ બસો તેમજ ટ્રાફિકને નડતરરૂપ પાર્કિંગ અને દબાણો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી..
.
.
.
.
.
.
.
.
#varachha #kumarkanani #bjp #letter #surat #ssknews
@ikumarkanani
Udhna, Surat | Oct 1, 2026