સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન-પાણીની સમસ્યાને લઈ વિદ્યાર્થીનીઓ અને એબીવીપીએ ઉગ્ર વિરોધ કર્યો
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ ભોજન અને પાણીની સમસ્યાને લઈને એબીવીપીના કાર્યકરોની હાજરીમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. હલકી ગુણવત્તાનું ભોજન પીરસાતું હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીનીઓ અને એબીવીપી કાર્યકરોએ હોસ્ટેલ કેમ્પસમાં ધરણા અને સૂત્રોચાર કર્યા હતાં..
.
.
.
.
.
.
.
.
#vnsgu #samrasgirlshotel #abvp #protest #surat #ssknews
Udhna, Surat | Oct 2, 2026