ગાંધી જયંતિ નિમિત્તે સુરતના અઠવાલાઇન્સ મામલતદાર કચેરી પાસે સફાઈ અભિયાન યોજાયું હતું. આ અભિયાનમાં મામલતદાર કચેરીના કર્મચારીઓ સહિત અનેક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્વચ્છતા અને સ્વાસ્થ્ય જાળવવા તેમજ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી આ પહેલ કરવામાં આવી હતી. ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનને વેગ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મામલતદારે લોકોને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.
गांधी जयंती के अवसर पर सूरत के अठवालाइंस मामलतदार कार्यालय के पास स्वच्छता अभियान आयोजित किया गया। इस अभियान में मामलतदार कार्यालय के कर्मचारियों सहित कई लोगों ने भाग लिया। स्वच्छता और स्वास्थ्य बनाए रखने के साथ-साथ लोगों में सफाई के प्रति जागरूकता फैलाने के उद्देश्य से यह पहल की गई। गांधी जयंती के अवसर पर स्वच्छता अभियान को गति दी गई। इस दौरान मामलतदार ने लोगों से सार्वजनिक स्थानों पर स्वच्छता बनाए रखने की अपील की।
A cleanliness drive w
Udhna, Surat | Oct 2, 2026