Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
usr675222154
સુરતમાં મહાત્મા ગાંધીજી અંગે વાંધાજનક ટિપ્પણી અને હાવભાવ કરતી Instagram રીલ વાયરલ થયા બાદ સાયબર ક્રાઇમ પોલીસે મહિલા સિમરન પટેલની અટકાયત કરી છે. અરજીના આધારે ગુનો નોંધાયા બાદ મહિલા સાયબર સેલમાં હાજર થઈ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Udhna, Surat
| Oct 4, 2026
MORE NEWS
સુરતના કાપોદ્રા બ્રિજ નીચેથી લાશ મળી આવતા ચકચાર મચી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી છે. હત્યા કે આત્મહત્યા તે અંગે પોલીસ તપાસ બાદ જ હકીકત સામે આવશે.
Udhna, Surat | Oct 4, 2026
સુરત | કીર્તિ પટેલની સાથીદાર અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની ધરપકડ ખંડણી અને આઈટી એક્ટ હેઠળના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર હતી નયના બારૈયા સુરત સેશન્સ કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા બાદ પોલીસે ઝડપી પાડી પુણા પોલીસે નયના બારૈયાને કોર્ટમાં રજૂ કરી કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા ધરપકડથી બચવા નયનાએ મોબાઈલ સ્વિચ ઓફ કર્યો હોવાની પોલીસની માહિતી ઉદયપુર, ચિત્તોડગઢ અને ખાટુશ્યામ સહિત વિવિધ સ્થળોએ રોકાઈ હોવાનો પોલીસનો દાવો ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારની મદદથી પોલીસને નયનાનું લોકેશન મળ્યું નયના ગુજરાત પરત ફરી સાસણગીરના એક રિસોર્ટમાં રોકાઈ હોવાની માહિતી મળી લોકેશન કન્ફર્મ થતાં પુણા પોલીસની ટીમે રાતોરાત કાર્યવાહી કરી સાસણગીરના રિસોર્ટમાંથી નયના બારૈયાને ઝડપી પાડવામાં આવી આ કેસમાં કીર્તિ પટેલ અગાઉથી જેલ હવાલે હોવાનું સામે આવ્યું નયના બારૈયાની ધરપકડ બાદ સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરાઈ #krantisamaynews #krantisamay #surat #
Udhna, Surat | Oct 4, 2026
ભાવનગર | સુભાષનગર પ્રધાનમંત્રી આવાસમાં બે પરિવાર વચ્ચે થયેલા ઝઘડામાં પોલીસ પર પથ્થરમારો જનરક્ષક વાનનો કોલ મળતા ઘોઘારોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસની હાજરીમાં મહિલા સહિત ચાર શખ્સોએ પથ્થરમારો કર્યો હોવાનો આક્ષેપ પોલીસની ફરજમાં રૂકાવટ કરી પથ્થરો માર્યા હોવાની ફરિયાદ પથ્થરમારામાં મહિલા કોન્સ્ટેબલ અને જનરક્ષક વાનના ડ્રાઈવરને ઈજા પોલીસની હાજરીમાં પરેશભાઈ અને સંજયભાઈ ચૌહાણને પણ પથ્થર વાગ્યાની ફરિયાદ ઘટનાને લઈને ઘોઘારોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ એક મહિલા સહિત ચાર શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો પોલીસે BNSની કલમ 221, 125(એ), 54 અને જી.પી. એક્ટ 135 હેઠળ કાર્યવાહી હાથ ધરી પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓને ઝડપી પાડ્યા રોહિત ઉર્ફે ભોટી રાજુભાઈ પરમાર અને રોનક ઉર્ફે નાનુ રાજુભાઈ પરમારની ધરપકડ બંને આરોપીઓ પ્રધાનમંત્રી આવાસ યોજના, સુભાષનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું ઘોઘારોડ પોલીસે બંને આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી અ�
Udhna, Surat | Oct 4, 2026
The excitement has officially reached another level. ❤️🔥 Yashvi Navratri 3.0 is only 7 days away. Surat, are you ready to bring the energy? 🔥 📅 Oct 11–20 — Purva Mantri 🎤 Oct 22 — Falguni Pathak 📍 Yashvi AC Dome, B/S CB Patel Cricket Stadium, Vesu Canal Road, Surat 🎟️ Tickets are LIVE! 🌐 https://yashvi-entertainments.com/ 🎫 BookMyShow | District by Zomato | Fast Ticket #navratri #yashvinavratri #garba #comingsoon #surat
Udhna, Surat | Oct 4, 2026
સુરતમાં ગાંધીજીના ફોટા સાથે વાંધાજનક Reelનો મામલો સુરત સાઇબર ક્રાઇમ સેલે 10 લાખ ફોલોઅર્સ ધરાવતી મહિલા આરોપીની અટકાયત કરી IT Act હેઠળ ગુનો દાખલ કરાયો..! #surat #police #explorepage✨ #instagram
Udhna, Surat | Oct 4, 2026
સુરત.કીર્તિ પટેલની સાથીદાર સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા ઝડપાઈ પુણા પોલીસે સાસણગીરમાંથી નયના બારૈયાને ઝડપી પાડી વિવિધ પોલીસ સ્ટેશનોમાં મારામારી, પ્રોહિબિશન અને એટ્રોસિટી સહિતના કુલ 6 ગુના નોંધાયેલા સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી.! #surat #police #explorepage✨ #
Udhna, Surat | Oct 4, 2026
સુરતના કાપોદ્રામાં આગનો બનાવ ગાયત્રી રેફ્રિજરેશનની દુકાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. જાણ થતાં ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો. આગમાં દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થયો. #Surat #Kapodra #Fire #SuratFire #breakingnews
Udhna, Surat | Oct 4, 2026
ટ્રેનમાંથી લેપટોપ, આઈપેડ અને આઈફોન ચોરનાર રીઢા ચોરને સુરત રેલ્વેએ ઝડપી પાડ્યો સુરત રેલ્વે પોલીસે લેપટોપ, આઈપેડ, આઈફોન સહિતનો ટ્રેનમાંથી ચોરાયેલ મુદ્દામાલ સાથે રીઢા ચોરને ઝડપી પાડી સળીયાપાછળ ધકેલી દીધો હતો.. . . . . . . . . #railwaypolice #laptop #ipad #iphone #chori #theif #crime #surat #ssknews
Udhna, Surat | Oct 4, 2026