ભાવનગર | સુભાષનગર પ્રધાનમંત્રી આવાસમાં બે પરિવાર વચ્ચે થયેલા ઝઘડામાં પોલીસ પર પથ્થરમારો
જનરક્ષક વાનનો કોલ મળતા ઘોઘારોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
પોલીસની હાજરીમાં મહિલા સહિત ચાર શખ્સોએ પથ્થરમારો કર્યો હોવાનો આક્ષેપ
પોલીસની ફરજમાં રૂકાવટ કરી પથ્થરો માર્યા હોવાની ફરિયાદ
પથ્થરમારામાં મહિલા કોન્સ્ટેબલ અને જનરક્ષક વાનના ડ્રાઈવરને ઈજા
પોલીસની હાજરીમાં પરેશભાઈ અને સંજયભાઈ ચૌહાણને પણ પથ્થર વાગ્યાની ફરિયાદ
ઘટનાને લઈને ઘોઘારોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
એક મહિલા સહિત ચાર શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો
પોલીસે BNSની કલમ 221, 125(એ), 54 અને જી.પી. એક્ટ 135 હેઠળ કાર્યવાહી હાથ ધરી
પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓને ઝડપી પાડ્યા
રોહિત ઉર્ફે ભોટી રાજુભાઈ પરમાર અને રોનક ઉર્ફે નાનુ રાજુભાઈ પરમારની ધરપકડ
બંને આરોપીઓ પ્રધાનમંત્રી આવાસ યોજના, સુભાષનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું
ઘોઘારોડ પોલીસે બંને આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
અ�
Udhna, Surat | Oct 4, 2026