Public App Logo
Surat Crime: દારૂના નાશના ઈકો કારના ચાલકે અકસ્માત સર્જ્યો સુરતના મોટા વરાછા વિસ્તારની ઘટનામાં કારનો અકસ્માત બાદ ભાગવા જતા લોકોએ ઝડપી પાડ્યો. ઈકો કારમાંથી ચાલકને બહાર કાઢી લોકોએ માર માર્યો હતો. ચાલક દારૂના નશામાં હોવાથી લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો, માર માર્યા બાદ લોકોએ 112 પર કોલ કરી પોલીસને બોલાવી હતી. #surat #suratnews #motavarachha #accident #caraccident #suratpolice #112 #drunkdriving #gujaratnews #breakingnews #viralvideo #hotlinenews - Udhna News